Hymn No. 7860 | Date: 11-Feb-1999
|
|
Text Size |
 |
 |
જાળવ્યું જતન કરીને તો જેને, દગો એ તો દઈ ગયું
Jadvyu Jatan Karine To Jene , Dago Ae To Dai Gayu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-02-11
1999-02-11
1999-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17847
જાળવ્યું જતન કરીને તો જેને, દગો એ તો દઈ ગયું
જાળવ્યું જતન કરીને તો જેને, દગો એ તો દઈ ગયું હતી સફર લાંબી જીવનની, કંઈક વાર બેકાબૂ બની ગયું નાની નાની વાતોમાં જીવનમાં, લઈ બેસતું હતું એ રૂસણું મન લાગ્યું જ્યાં એને જીવનમાં, દર્દ માયાનું ઊભું કરી ગયું લાગી ગયું એ તો જેમાં, ઉખેડવું ત્યાંથી મુશ્કેલ બની ગયું કોઈની નજરથી બન્યું એ ઘાયલ, એના દર્દમાં એ ખોવાઈ ગયું ચાલ્યું ના મનને એના વિના, મધ્યબિંદુ જીવનનું એ બની ગયું દિલ ને મન રહ્યાં પૂરક એકબીજાના, કાર્ય ઊજળું એ બની ગયું પડયા જે વાતમાં બંને છૂટા, ઢંગધડા વિનાનું એ બની ગયું ચાલે એક બીજાની વિરૂદ્ધ જ્યાં, જીવન મુશ્કેલ બનાવી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jalavyum jatan kari ne to jene, dago e to dai gayu
hati saphara lambi jivanani, kaik vaar bekabu bani gayu
nani nani vaato maa jivanamam, lai besatum hatu e rusanum
mann lagyum jya ene jivanamam, dard maya nu ubhum kari gayu
laagi gayu e to jemam, ukhedavum tyathi mushkel bani gayu
koini najarathi banyu e ghayala, ena dardamam e khovai gayu
chalyum na mann ne ena vina, madhyabindu jivananum e bani gayu
dila ne mann rahyam puraka ekabijana, karya ujalum e bani gayu
padaya je vaat maa banne chhuta, dhangadhada vinanum e bani gayu
chale ek bijani viruddha jyam, jivan mushkel banavi gayu
|
|