Hymn No. 7867 | Date: 14-Feb-1999
|
|
Text Size |
 |
 |
1999-02-14
1999-02-14
1999-02-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17854
પ્રેમરોગ તો પુરાણો છે, દિલ મારું તો નવું નવું છે
પ્રેમરોગ તો પુરાણો છે, દિલ મારું તો નવું નવું છે પહોંચ્યો જ્યાં એ તો ઊંડે, બહાના નીકળવાના ના મળવાના છે દિલે કબૂલ્યું જ્યાં દિલને, દિલમાં એ તો જાગવાનો છે તીર વિનાના બાણ, એમાં તો ચાલવાના તો છે છૂટશે તીર તો જ્યાં એમાં, ઘાયલ બંને એમાં થવાના છે દિલ તો એક બીજા વિના એમાં તો તડપવાના છે એક બીજા છે એક બીજાના ડોક્ટર, ના બીજા ચાલવાના છે એ રોગમાં તો એ એક જ એમાં તો દેખાવાના છે એ રોગમાં તો, દી દુનિયાના બધા ભાન ભુલાવાના છે કરે છે અસર હરેક વયનાને, ના વયની કોઈ રોકટોક છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
premaroga to purano chhe, dila maaru to navum navum che
pahonchyo jya e to unde, bahana nikalavana na malvana che
dile kabulyum jya dilane, dil maa e to jagavano che
teer veena na bana, ema to chalavana to che
chhutashe teer to jya emam, ghayala banne ema thavana che
dila to ek beej veena ema to tadapavana che
ek beej che ek beej na doktara, na beej chalavana che
e rogamam to e ek j ema to dekhavana che
e rogamam to, di duniya na badha bhaan bhulavana che
kare che asar hareka vayanane, na vayani koi rokatoka che
|
|