Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 297 | Date: 23-Dec-1985
પ્રયત્નો મારા જારી રાખી, સાથ તારો માગું છું
Prayatnō mārā jārī rākhī, sātha tārō māguṁ chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 297 | Date: 23-Dec-1985

પ્રયત્નો મારા જારી રાખી, સાથ તારો માગું છું

  Audio

prayatnō mārā jārī rākhī, sātha tārō māguṁ chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1985-12-23 1985-12-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1786 પ્રયત્નો મારા જારી રાખી, સાથ તારો માગું છું પ્રયત્નો મારા જારી રાખી, સાથ તારો માગું છું

કર્મો મારાં સુખે ભોગવાવી, કર્મશુદ્ધિ હું માગું છું

હૈયે ભર્યું છે વિષ ઘણું, વમન કરાવી હૈયુંશુદ્ધિ માગું છું

દૃષ્ટિમાંથી ભેદ હટાવી, દૃષ્ટિશુદ્ધિ હું માગું છું

હૈયે અશાંતિ વધી છે, હૈયે શાંતિ હું માગું છું

ક્રોધથી રહ્યો છું બહુ બળી, તારા પ્રેમની વર્ષા માગું છું

માયામાં પડી નાચ્યો ઘણો, તારી મસ્તી હું માગું છું

સંસારના ઘાએ ઘવાયો ઘણો, તારા દર્દનો ઘા હું માગું છું

ચિત્ત સઘળે ઘૂમી રહ્યું છે, એની સ્થિરતા હું માગું છું

એકલતા જગમાં લાગે ઘણી, તારો સાથ હું માંગું છું
https://www.youtube.com/watch?v=aw2XT4rZXWA
View Original Increase Font Decrease Font

પ્રયત્નો મારા જારી રાખી, સાથ તારો માગું છું

કર્મો મારાં સુખે ભોગવાવી, કર્મશુદ્ધિ હું માગું છું

હૈયે ભર્યું છે વિષ ઘણું, વમન કરાવી હૈયુંશુદ્ધિ માગું છું

દૃષ્ટિમાંથી ભેદ હટાવી, દૃષ્ટિશુદ્ધિ હું માગું છું

હૈયે અશાંતિ વધી છે, હૈયે શાંતિ હું માગું છું

ક્રોધથી રહ્યો છું બહુ બળી, તારા પ્રેમની વર્ષા માગું છું

માયામાં પડી નાચ્યો ઘણો, તારી મસ્તી હું માગું છું

સંસારના ઘાએ ઘવાયો ઘણો, તારા દર્દનો ઘા હું માગું છું

ચિત્ત સઘળે ઘૂમી રહ્યું છે, એની સ્થિરતા હું માગું છું

એકલતા જગમાં લાગે ઘણી, તારો સાથ હું માંગું છું

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prayatnō mārā jārī rākhī, sātha tārō māguṁ chuṁ

karmō mārāṁ sukhē bhōgavāvī, karmaśuddhi huṁ māguṁ chuṁ

haiyē bharyuṁ chē viṣa ghaṇuṁ, vamana karāvī haiyuṁśuddhi māguṁ chuṁ

dr̥ṣṭimāṁthī bhēda haṭāvī, dr̥ṣṭiśuddhi huṁ māguṁ chuṁ

haiyē aśāṁti vadhī chē, haiyē śāṁti huṁ māguṁ chuṁ

krōdhathī rahyō chuṁ bahu balī, tārā prēmanī varṣā māguṁ chuṁ

māyāmāṁ paḍī nācyō ghaṇō, tārī mastī huṁ māguṁ chuṁ

saṁsāranā ghāē ghavāyō ghaṇō, tārā dardanō ghā huṁ māguṁ chuṁ

citta saghalē ghūmī rahyuṁ chē, ēnī sthiratā huṁ māguṁ chuṁ

ēkalatā jagamāṁ lāgē ghaṇī, tārō sātha huṁ māṁguṁ chuṁ
English Explanation: Increase Font Decrease Font

Keeping my efforts on, I am asking for your support

In peace, I work out my karma, purification of my karma, I pray to you

Lot of poison is there in my heart, help me vomit out all that poison and make my heart pure

Remove the differences in the way I see the world, purity of vision I ask from you

There is lot of unrest in my heart, give me peace in my heart, I pray to you

I am burning in anger, the rain of love I ask from you

Dance I did a lot to the tunes of maya, your mischief I ask from you

Suffering a lot due to wounds inflicted by the world, the lovely pang of love I ask from you

The mind is wandering here and there, steadiness of mind I ask from you

Loneliness I feel a lot in this world, your companionship I ask from you
Scan Image

Gujarati Bhajan no. 297 by Satguru Sri Devendra Ghia - Kaka

પ્રયત્નો મારા જારી રાખી, સાથ તારો માગું છુંપ્રયત્નો મારા જારી રાખી, સાથ તારો માગું છું

કર્મો મારાં સુખે ભોગવાવી, કર્મશુદ્ધિ હું માગું છું

હૈયે ભર્યું છે વિષ ઘણું, વમન કરાવી હૈયુંશુદ્ધિ માગું છું

દૃષ્ટિમાંથી ભેદ હટાવી, દૃષ્ટિશુદ્ધિ હું માગું છું

હૈયે અશાંતિ વધી છે, હૈયે શાંતિ હું માગું છું

ક્રોધથી રહ્યો છું બહુ બળી, તારા પ્રેમની વર્ષા માગું છું

માયામાં પડી નાચ્યો ઘણો, તારી મસ્તી હું માગું છું

સંસારના ઘાએ ઘવાયો ઘણો, તારા દર્દનો ઘા હું માગું છું

ચિત્ત સઘળે ઘૂમી રહ્યું છે, એની સ્થિરતા હું માગું છું

એકલતા જગમાં લાગે ઘણી, તારો સાથ હું માંગું છું
1985-12-23https://i.ytimg.com/vi/aw2XT4rZXWA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=aw2XT4rZXWA
પ્રયત્નો મારા જારી રાખી, સાથ તારો માગું છુંપ્રયત્નો મારા જારી રાખી, સાથ તારો માગું છું

કર્મો મારાં સુખે ભોગવાવી, કર્મશુદ્ધિ હું માગું છું

હૈયે ભર્યું છે વિષ ઘણું, વમન કરાવી હૈયુંશુદ્ધિ માગું છું

દૃષ્ટિમાંથી ભેદ હટાવી, દૃષ્ટિશુદ્ધિ હું માગું છું

હૈયે અશાંતિ વધી છે, હૈયે શાંતિ હું માગું છું

ક્રોધથી રહ્યો છું બહુ બળી, તારા પ્રેમની વર્ષા માગું છું

માયામાં પડી નાચ્યો ઘણો, તારી મસ્તી હું માગું છું

સંસારના ઘાએ ઘવાયો ઘણો, તારા દર્દનો ઘા હું માગું છું

ચિત્ત સઘળે ઘૂમી રહ્યું છે, એની સ્થિરતા હું માગું છું

એકલતા જગમાં લાગે ઘણી, તારો સાથ હું માંગું છું
1985-12-23https://i.ytimg.com/vi/lQYtQwdyWOo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=lQYtQwdyWOo