1985-12-23
1985-12-23
1985-12-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1787
તારા કુદરતની ઠેસ માડી, મને એવી એ તો લાગી
તારા કુદરતની ઠેસ માડી, મને એવી એ તો લાગી
મારા હૈયાની રહીસહી સૂધબૂધ, ઠેકાણે હવે આવી - તારા ...
તારી માયાએ મને અટવાવી, ત્યારે માયા સાચી લાગી
લોભ-લાલચે જ્યારે રાખ્યું, મારું હૈયું બહુ જકડાવી - તારા ...
કામક્રોધે જ્યારે રાખ્યું મારું હેયું બહુ ડુબાડી
તારી કુદરતની ઠેસે માડી, મને એમાંથી બહુ બચાવી - તારા ...
માયાની મૃગજળ પાછળ દોડી, પ્યાસ વધુ જાગી
તારી ઠેસે સાથ આપી, બહુ અમૃતપાન કરાવી - તારા ...
વાંકીચૂકી ચાલ મારી, કરી સીધી એને તેં ઠેસ લગાવી
ઉપકાર કરે તું એવા માડી, અટપટી રીતે એ સમજાવી - તારા ...
હવે આવ્યો છું તારા શરણે, જંજાળ બધી ત્યાગી
હૈયે તું શાંતિ સ્થાપજે, હૈયે મને સદા લગાવી - તારા ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā kudaratanī ṭhēsa māḍī, manē ēvī ē tō lāgī
mārā haiyānī rahīsahī sūdhabūdha, ṭhēkāṇē havē āvī - tārā ...
tārī māyāē manē aṭavāvī, tyārē māyā sācī lāgī
lōbha-lālacē jyārē rākhyuṁ, māruṁ haiyuṁ bahu jakaḍāvī - tārā ...
kāmakrōdhē jyārē rākhyuṁ māruṁ hēyuṁ bahu ḍubāḍī
tārī kudaratanī ṭhēsē māḍī, manē ēmāṁthī bahu bacāvī - tārā ...
māyānī mr̥gajala pāchala dōḍī, pyāsa vadhu jāgī
tārī ṭhēsē sātha āpī, bahu amr̥tapāna karāvī - tārā ...
vāṁkīcūkī cāla mārī, karī sīdhī ēnē tēṁ ṭhēsa lagāvī
upakāra karē tuṁ ēvā māḍī, aṭapaṭī rītē ē samajāvī - tārā ...
havē āvyō chuṁ tārā śaraṇē, jaṁjāla badhī tyāgī
haiyē tuṁ śāṁti sthāpajē, haiyē manē sadā lagāvī - tārā ...
English Explanation |
|
The devotee in this beautiful hymn urges the Divine Mother to guide him to the virtuous and right path to lead a righteous life-
Your natural kick Mother has affected me greatly
The emotions and feelings of my heart have come to its senses
Your natural kick Mother, it has affected me greatly
Your illusions have made me stray, then I felt the illusions were right
Your natural kick Mother, it has affected me greatly
When my heart was drowned in greed and lust,
Your natural kick Mother, it has saved me greatly from it
Your natural kick Mother, it has affected me greatly
When I was running behind the Illusions of the mirage, I felt more thirsty
Your kick supported me, it has given me nectar
Shri Sadguru Devendraji Ghia, known as Kakaji by His ardent followers has written innumerable bhajans in the glory of the Divine Mother mentioning a spiritual message in each hymn. The devotee in this beautiful hymn urges the Divine Mother to guide him to the virtuous and right path to lead a righteous life-
Your natural kick Mother, it has affected me greatly
The remaining emotions and feelings of my heart have come to their senses
Your natural kick Mother, it has affected me greatly
Your illusions have made me wander, then I felt the illusions were right
Your natural kick Mother, it has affected me greatly
When my heart was stubborn and drowned in greed and lust
Your natural kick Mother, it has affected me greatly
When my heart has been drowned in rage and anger
Your natural kick Mother has saved me from it Mother
When I was running behind the Illusions of the mirage, I felt more thirsty
Your kick supported me, it has given me nectar
Your natural kick Mother, it has affected me greatly
My gait is staggered, You have made it straight and You kicked it
You do such favors Mother, You explain in a different manner
Your natural kick Mother, it has affected me greatly
Now I have come to surrender to You, have fixed all the troubles
Now You establish peace, keep me close to Your heart
Your natural kick Mother, it has affected me greatly
Kakaji, in this beautiful hymn, mentions about learning to live a righteous life from the Divine Mother.
|