BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 301 | Date: 27-Dec-1985
   Text Size Increase Font Decrease Font

રાખ ભરોસો તું `મા' પર ભારી, છે એ એક જ તારી નૈયા તારવાવાળી

  No Audio

Rakh Bharoso Tu ' Maa ' Par Bhari, Che Eh Ekaj Tari Naiya Taravawali

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)


1985-12-27 1985-12-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1790 રાખ ભરોસો તું `મા' પર ભારી, છે એ એક જ તારી નૈયા તારવાવાળી રાખ ભરોસો તું `મા' પર ભારી, છે એ એક જ તારી નૈયા તારવાવાળી
આફતોમાં જ્યારે તું ઘેરાશે ભારી, છે એ એક જ એમાંથી ઊગારવાવાળી
જ્યારે જગમાં આશાઓ તૂટશે બધી તારી, છે એ એક જ એમાં સહાય કરનારી
સંસારના તાપમાં જ્યારે અકળાશે તું ભારી, છે એ એક જ એમાં છત્ર ધરનારી
સંસારમાં મળશે વિષ તને તો ભારી, છે એ એક જ પ્રેમ કટોરો પાનારી
તારા દિલની વાત સાંભળી હસશે નરનારી, છે એ એક જ તારી વાત સાંભળનારી
પાપોથી ભર્યું રહે હૈયું તારું તો ભારી, છે એ એક જ પાપો ને બાળનારી
સાચના રસ્તે ચાલશે જ્યારે તું ભારી, છે એ એક જ તને સાથ દેનારી
ખોટે રસ્તે ચડશે જો ગાડી તારી, છે એ એક જ માર્ગ બતાવનારી
સંસારના થાકથી થાકશે જ્યારે તું ભારી, છે એ એક જ તને વિસામો દેનારી
Gujarati Bhajan no. 301 by Satguru Devendra Ghia - Kaka
રાખ ભરોસો તું `મા' પર ભારી, છે એ એક જ તારી નૈયા તારવાવાળી
આફતોમાં જ્યારે તું ઘેરાશે ભારી, છે એ એક જ એમાંથી ઊગારવાવાળી
જ્યારે જગમાં આશાઓ તૂટશે બધી તારી, છે એ એક જ એમાં સહાય કરનારી
સંસારના તાપમાં જ્યારે અકળાશે તું ભારી, છે એ એક જ એમાં છત્ર ધરનારી
સંસારમાં મળશે વિષ તને તો ભારી, છે એ એક જ પ્રેમ કટોરો પાનારી
તારા દિલની વાત સાંભળી હસશે નરનારી, છે એ એક જ તારી વાત સાંભળનારી
પાપોથી ભર્યું રહે હૈયું તારું તો ભારી, છે એ એક જ પાપો ને બાળનારી
સાચના રસ્તે ચાલશે જ્યારે તું ભારી, છે એ એક જ તને સાથ દેનારી
ખોટે રસ્તે ચડશે જો ગાડી તારી, છે એ એક જ માર્ગ બતાવનારી
સંસારના થાકથી થાકશે જ્યારે તું ભારી, છે એ એક જ તને વિસામો દેનારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
rakha bharoso tu 'maa' paar bhari, che e ek j taari naiya taravavali
aphatomam jyare tu gherashe bhari, che e ek j ema thi ugaravavali
jyare jag maa ashao tutashe badhi tari, che e ek j ema sahaay karnaari
sansar na taap maa jyare akalashe tu bhari, che e ek j ema chhatra dharanari
sansar maa malashe visha taane to bhari, che e ek j prem katoro panari
taara dilani vaat sambhali hasashe naranari, che e ek j taari vaat sambhalanari
papothi bharyu rahe haiyu taaru to bhari, che e ek j paapo ne balanari
sachana raste chalashe jyare tu bhari, che e ek j taane saath denari
khote raste chadashe jo gaadi tari, che e ek j maarg batavanari
sansar na thakathi thakashe jyare tu bhari, che e ek j taane visamo denari

Explanation in English
Here Kakaji in this beautiful hymn explains that it’s just the Divine Mother who will help us surpass all difficulties and adversities and guide us to a righteous path. She is the only one to guide us and hold our hand in face of any difficulty-

You keep immense faith in ‘Mother,’ She is the only one who will take your boat to the shore
When you will be engulfed in difficulties, She is the only one to lift and save you from it
When you will lose all hope and faith in the world, She is the only one to help and assist you
When you will be distressed by worldly affairs, She is the only one to provide shelter over you
You will be given a lot of poison by the world, She is the only one to offer you the bowl of love
Everyone will laugh at your heartfelt talks, She is the only one to listen to you
Your heart is full of sins, She is the only one to burn the sins
When you will take the heavy path of honesty, She is the only one to support you
If you take the wrong path, She is the only one to show you the right path
When you will be too tired of worldly affairs, She is the only one to offer you rest.
Here, Kakaji explains that The Divine Mother is the only omnipresent and support to the devotee who is always there to guide him to the righteous path.

First...301302303304305...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall