Hymn No. 302 | Date: 28-Dec-1985
|
|
Text Size |
 |
 |
1985-12-28
1985-12-28
1985-12-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1791
દુનિયા છે સગી સ્વાર્થની, સ્વાર્થથી રહે એ બંધાઈ
દુનિયા છે સગી સ્વાર્થની, સ્વાર્થથી રહે એ બંધાઈ સ્વાર્થ સામે સ્વાર્થ ટકરાતાં, છોડે એ બધી સગાઈ પ્રભુ તો રાખે પ્રેમ સગાઈ, પ્રેમથી રહે એ બંધાઈ પ્રેમથી પ્રેમ બંધાતા, ભૂલે એ તો બધી મોટાઈ જગને એ દઈ ગયા, જીવનમાં ભરી જેણે સચ્ચાઈ કપરા સંજોગો આવ્યા, તોયે ના છોડી એણે ભલાઈ દિનમાન રૂઠયાં જેના જીવનમાં, ગ્રહે ન છોડી અકડાઈ એવી રીતે જીવી ગયા, લોભ લાલચે ગયા ન તણાઈ દુનિયા રીતથી જુદી રીત, એની રીત તો ના સમજાઈ પ્રભુએ દર્શન દીધાં એને, જેના શ્વાસે શ્વાસે રહ્યા વણાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
duniya che sagi svarthani, svarthathi rahe e bandhai
swarth same swarth takaratam, chhode e badhi sagaai
prabhu to rakhe prem sagai, prem thi rahe e bandhai
prem thi prem bandhata, bhule e to badhi motai
jag ne e dai gaya, jivanamam bhari jene sachchai
kapara sanjogo avya, toye na chhodi ene bhalai
dinamana ruthayam jena jivanamam, grahe na chhodi akadai
evi rite jivi gaya, lobh lalache gaya na tanai
duniya ritathi judi rita, eni reet to na samajai
prabhu ae darshan didha ene, jena shvase shvase rahya vanai
Up To Date bleiben - Abonniere unsere News
Name:
E-Mail:
in Deutsch
in Englisch
Eintragen
InstagramGoogle PlusFacebook
AGB
Explanation in English
Here, Kakaji in this beautiful hymn explains that whatever adversities are faced by the being, the Divine Mother is always there to guide and support him-
This world is a friend to selfishness, it entangles only in selfishness
When one selfishness collides with the other, it forgets and leaves all relations
God only keeps the relationship of love, He is bonded with love
When love meets love, it forgets all supremacy
The world has rewarded, the one who is filled with honesty
Many difficulties have arisen, yet He did not leave His goodness
When one has lost respect in life, the stars have not left arrogance
The way they have lived with greed and selfishness have not drowned
The world has a different way, one has not understood His way
God has showered His grace, whose every breath thinks of Him.
|