Hymn No. 7927 | Date: 27-Mar-1999
|
|
Text Size |
 |
 |
1999-03-27
1999-03-27
1999-03-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17914
આવી જગમાં બન્યા ના મહારથી, હતા નાના મોટા સહુ સ્વાર્થી
આવી જગમાં બન્યા ના મહારથી, હતા નાના મોટા સહુ સ્વાર્થી ચૂક્યા જગમાં તો સહુ તો પગથિયાં, બન્યા ના જીવનમાં પુરુષાર્થી ચાહ્યું પ્રગટાવવા તો પ્રેમની જ્યોત હૈયે, બન્યા ના જીવનમાં પરમાર્થી નાના મોટા ગોત્યા સહુએ ફાયદા, હતા હૈયાં તો સહુના કામાર્થી બની ના શક્યા રહી ના શક્યા, જીવનમાં પ્રભુના સાચા શરણાર્થી ત્યજી ના શક્યા ઇચ્છાઓ, રહ્યાં અને બન્યા જીવનમાં ઇચ્છાર્થી ચાહ્યાં નાના મોટા લાભો જીવનમાં સહુએ, રહ્યાં એમાં સહુ લાભાર્થી રહ્યાં જીવનભર શીખતા તો સહુ જગમાં, બન્યા ના સાચા શિક્ષણાર્થી ત્યાગી ના શક્યાં દુર્ગુણો તો કોઈ હૈયાંમાંથી, બની શક્યા એના દીક્ષાર્થી ખૂબ ધાંધલ ને ધમાલનું વિતાવ્યું જીવન, બન્યા ના એમાં સાચા મોક્ષાર્થી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavi jag maa banya na maharathi, hata nana mota sahu svarthi
chukya jag maa to sahu to pagathiyam, banya na jivanamam purusharthi
chahyum pragatavava to premani jyot haiye, banya na jivanamam paramarthi
nana mota gotya sahue phayada, hata haiyam to sahuna kamarthi
bani na shakya rahi na shakya, jivanamam prabhu na saacha sharanarthi
tyaji na shakya ichchhao, rahyam ane banya jivanamam ichchharthi
chahyam nana mota labho jivanamam sahue, rahyam ema sahu labharthi
rahyam jivanabhara shikhata to sahu jagamam, banya na saacha shikshanarthi
tyagi na shakyam durguno to koi haiyammanthi, bani shakya ena diksharthi
khub dhandhala ne dhamalanum vitavyum jivana, banya na ema saacha moksharthi
|
|