Hymn No. 7930 | Date: 27-Mar-1999
|
|
Text Size |
 |
 |
1999-03-27
1999-03-27
1999-03-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17917
કહેવું ના હતું તો જે, જીવનમાં એ વાત તો કહેવાઈ ગઈ
કહેવું ના હતું તો જે, જીવનમાં એ વાત તો કહેવાઈ ગઈ કરવી ના હતી ફરિયાદ જીવનની, ફરિયાદ એની તો થઈ ગઈ થાવું ના હતું દુઃખી તો હૈયે, એ વાત હૈયાંને દુઃખ તો દઈ ગઈ સમજુ ના સમજુ મારા હૈયાંની, કસોટી એમાં તો થઈ ગઈ રાખવું હતું હૈયાંને તો કાબૂમાં, હૈયાંને ઢીલું એ તો કરી ગઈ ઘૂંટાતી ને ઘૂંટાતી રહી વાત હૈયાંમાં, ના કહેવા છતાં એ કહેવાઈ ગઈ રહી હતી હેરાન કરી એ હૈયાંને, સમજવા છતાં એ તો કહેવાઈ ગઈ જોયું ના સ્થાન કે પાત્ર એમાં, ભાર હૈયાંનો હળવો એ તો કરી ગઈ કર્યો ના વિચાર પરિણામનો, કહેતા ને કહેતા એ તો કહેવાઈ ગઈ કહેતા કહેતા તો એ કહેવાઈ ગઈ, કહેતા કહેતા તો એ કહેવાઈ ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kahevu na hatu to je, jivanamam e vaat to kahevai gai
karvi na hati phariyaad jivanani, phariyaad eni to thai gai
thavu na hatu dukhi to haiye, e vaat haiyanne dukh to dai gai
samaju na samaju maara haiyanni, kasoti ema to thai gai
rakhavum hatu haiyanne to kabumam, haiyanne dhilum e to kari gai
ghuntati ne ghuntati rahi vaat haiyammam, na kaheva chhata e kahevai gai
rahi hati herana kari e haiyanne, samajava chhata e to kahevai gai
joyu na sthana ke patra emam, bhaar haiyanno halvo e to kari gai
karyo na vichaar parinamano, kaheta ne kaheta e to kahevai gai
kaheta kaheta to e kahevai gai, kaheta kaheta to e kahevai gai
|
|