Hymn No. 7935 | Date: 31-Mar-1999
|
|
Text Size |
 |
 |
પાછળ ને પાછળ, પાછળને પાછળ એ તો પડી ગઈ
Pachad Ne Pachad , Pachadne Pachad Ae To Padi Gaye
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-03-31
1999-03-31
1999-03-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17922
પાછળ ને પાછળ, પાછળને પાછળ એ તો પડી ગઈ
પાછળ ને પાછળ, પાછળને પાછળ એ તો પડી ગઈ છોડયો ના પીછો મારો, ફર્યો જ્યાં જ્યાં, પાછળને પાછળ પડી ગઈ કર્યું હતું સમજ ના સમજમાં એક વખત, બનીને યાદો એ તો એની ચાહું છોડાવવા પીછો મારો, છોડે ના જીવનમાં એ તો પીછો મારો પડું કામકાજમાં નવરો જ્યાં, ખટખટાવી મનના દ્વાર, આવે એ ઊભી વારે ઘડીયે આવીને દિલમાં, દિલનું ચેન એ તો હરી ગઈ કાર્ય કર્યા ઉમંગભરી, બનીને યાદ એની, ચેન એ તો હરી ગઈ કરું બંધ આંખ, આવે આંખો સામે, આવી વિચારોમાં વિચારોને નચાવી ગઈ જોયો ના સમય એણે, સમય કસમયે આવી ઊભી એ રહી ગઈ કદી રચાવ્યા મીઠા સ્વપ્નો, કદી સાકાર સ્વપ્નોને એ તોડી ગઈ બની જ્યાં એ જીવનસંગીની, છોડાવવો પીછો મુશ્કેલ બનાવી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
paachal ne pachhala, pachhalane paachal e to padi gai
chhodayo na pichho maro, pharyo jya jyam, pachhalane paachal padi gai
karyum hatu samaja na samajamam ek vakhata, bani ne yado e to eni
chahum chhodavava pichho maro, chhode na jivanamam e to pichho maaro
padum kamakajamam navaro jyam, khatakhatavi mann na dvara, aave e ubhi
vare ghadiye aavine dilamam, dilanum chena e to hari gai
karya karya umangabhari, bani ne yaad eni, chena e to hari gai
karu bandh ankha, aave aankho same, aavi vicharomam vicharone nachavi gai
joyo na samay ene, samay kasamaye aavi ubhi e rahi gai
kadi rachavya mitha svapno, kadi sakaar svapnone e todi gai
bani jya e jivanasangini, chhodavavo pichho mushkel banavi gai
|