Hymn No. 7938 | Date: 02-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-02
1999-04-02
1999-04-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17925
સમય વીતતો જાય છે, આયુષ્ય ઘટતુંને ઘટતું જાય છે
સમય વીતતો જાય છે, આયુષ્ય ઘટતુંને ઘટતું જાય છે જોજે તું, મનની મનમાં તો એમાં ના રહી જાય છે જગના મારગ ને ભીતરના મારગ જ્યાં જુદા પડતા જાય છે જીવનને સાચી દિશા દેવામાં મનડું ત્યાં તો મૂંઝાઈ જાય છે દિવસનો પ્રકાશ તો જગને અજવાળતું ને અજવાળતું જાય છે આવતા અંતરાયોના પડછાયા પાડતોને પાડતો જાય છે અંતરમાં અજવાળા પાથરવા શ્રદ્ધાનો દીપક જલાવતો જાય છે હટશે જ્યાં અંતરના અંધારા પ્રભુના અજવાળા પથરાય છે સુખદુઃખથી સંકળાયેલું છે જીવન, જીવન એમાં સમ બનતું જાય છે વીત્યો સમય આવશે ના ફરી, સત્ય સમજાવતું એ તો જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samay vitato jaay chhe, ayushya ghatatunne ghatatu jaay che
joje tum, manani mann maa to ema na rahi jaay che
jag na maarg ne bhitarana maarg jya juda padata jaay che
jivanane sachi disha devamam manadu tya to munjhai jaay che
divasano prakash to jag ne ajavalatum ne ajavalatum jaay che
aavata antarayona padachhaya padatone padato jaay che
antar maa ajavala patharava shraddhano dipaka jalavato jaay che
hatashe jya antarana andhara prabhu na ajavala patharaya che
sukhaduhkhathi sankalayelum che jivana, jivan ema sam banatum jaay che
vityo samay aavashe na phari, satya samajavatum e to jaay che
|
|