Hymn No. 7948 | Date: 07-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-07
1999-04-07
1999-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17935
નશો એજ જો હરેક જામનો અંજામ છે, એ અંજામનો અંજામ બૂરો છે
નશો એજ જો હરેક જામનો અંજામ છે, એ અંજામનો અંજામ બૂરો છે છુપાઈ નશા પાછળ મિલનની ભાવના, મિલન એજ તો એનો અંજામ છે ભુલાવે ભાન નશો જો વિવેકનું, અંજામ તો એ નશાનો તો બૂરો છે જગાવે નશો પ્રેમ જો પ્રભુમાં, જીવનમાં તો એ નશો તો ઉત્તમ છે ચડયો નશો લોભલાલસાનો જીવનમાં, જીવનની બરબાદી એજ એનો અંજામ છે ચડયો નશો અહંનો જેને જીવનમાં, જીવનની પાયમાલી એજ એનો અંજામ છે ચડયો શંકાનો નશો જેને જીવનમાં, સફળતાની બરબાદી એજ એનો અંજામ છે જીવન પણ જગનો એક નશો છે, મરણ એનું એજ એનો અંજામ છે પ્રભુભક્તિનો ચડયો નશો જ્યાં જીવનમાં, પ્રભુપ્રાપ્તિ એજ એનો અંજામ છે નશો ચડયો ચિંતનનો જ્યાં જીવનમાં, શાન એનું, એજ એનો અંજામ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nasho ej jo hareka jamano anjama chhe, e anjamano anjama buro che
chhupai nasha paachal milanani bhavana, milana ej to eno anjama che
bhulave bhaan nasho jo vivekanum, anjama to e nashano to buro che
jagave nasho prem jo prabhumam, jivanamam to e nasho to uttama che
chadyo nasho lobhalalasano jivanamam, jivanani barabadi ej eno anjama che
chadyo nasho ahanno jene jivanamam, jivanani payamali ej eno anjama che
chadyo shankano nasho jene jivanamam, saphalatani barabadi ej eno anjama che
jivan pan jagano ek nasho chhe, marana enu ej eno anjama che
prabhubhaktino chadyo nasho jya jivanamam, prabhuprapti ej eno anjama che
nasho chadyo chintanano jya jivanamam, shaan enum, ej eno anjama che
|
|