Hymn No. 7950 | Date: 10-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-10
1999-04-10
1999-04-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17937
રાજી છો કે નારાજ છો મુજથી તમે, પ્રભુ એકવાર એંધાણ એના તો આપો
રાજી છો કે નારાજ છો મુજથી તમે, પ્રભુ એકવાર એંધાણ એના તો આપો સમજ્યો છું કે નથી સમજ્યો પ્રભુ તમને, આપી એંધાણ મને એ તો સમજાવો હટયો છું દૂર પ્રભુ તમારાથી, આપી એંધાણ, હૈયાંમાં તમારા સ્થાન આપો દીવાનો બનીને રહું જીવનમાં તમારો, પ્રભુ દીવાનાપણું એવું મને તો આપો દૃષ્ટિએ દૃષ્ટિએ આવો તમે નજરમાં, પ્રભુ જીવનમાં દૃષ્ટિ મને એવી તો આપો પ્રેમ તો છે ઉત્તમ ઔષધ તો તમારું પ્રભુ, નિત્ય ઔષધ મને એ તો પાવો રહે મન તો જગમાં નિત્ય દ્વિધામાં, પ્રભુ હૈયાંની બધી દ્વિધા મારી તો કાપો રહ્યો છું જગમાં તો જીવનનો માર્ગ કાપતો પ્રભુ, સાથ એમાં મને તમારો આપો રહ્યો છું કર્મોથી તમારાથી દૂરને દૂર પ્રભુ, સમીપતા તમારી મને હવે આપો વરસાવી હેત હૈયાંના તમારા તો પ્રભુ, તમારા એ હેતમાં મને નવરાવો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khai khai maara jivanamam re prabhu, samjya ame tame ek j saacha chho
chhutaay saath jag maa jya sahuna, samjya tame ek j saath denaar chho
lobha, lalacha, irshya krodh ni chandala chodaki rahi bhinsati, tame to chhodavanara chho
ichchhaone rahyam poshatane poshata, samjya na, na eno aro avavano che
naummida thayelaono to prabhu, jag maa tame to ek j saharo chho
duhkhadardamam jag na dilasa khota, tamara saath to ema ej saacha che
hareka ashamam chhupayeli ana-shana jivanani, tame to e jalavanara chho
maya ne mayana mukhada che mota jivanana, punyane to e khanara
padaya paachal saad je eni, khai mara, samay e gumavavana
raheshe saad antar prabhu thi e vadharanara, na najadeka pahonchadanara che
|