BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 305 | Date: 30-Dec-1985
   Text Size Increase Font Decrease Font

ઝંખુ ઝંખુ હું તારા દર્શન મારી માત રે

  No Audio

Zankhu Zankhu Hu Tara Darshan Mari Maat Re

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)


1985-12-30 1985-12-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1794 ઝંખુ ઝંખુ હું તારા દર્શન મારી માત રે ઝંખુ ઝંખુ હું તારા દર્શન મારી માત રે
માડી દયા કરી, પૂરજે તું મારી આ આશ રે
આવ્યો જગમાં કેટલી વાર, હિસાબ છે તારી પાસ રે
તોય સદા ભટકતો રહ્યો, દર્શન નથી થયા માત રે
જનમોજનમ નવી નવી લાવતો જંજાળ સાથ રે
સદા તુજથી દૂર રહ્યો, નથી ભજતો તને માત રે
સમજણ દીધી છે થોડી, વ્યાકુળતા વધી હૈયે માત રે
હૈયું મારું તડપી રહ્યું, દર્શન કરવા તારા માત રે
મૂંઝાયો છું ઘણો, શું કહું તને હૈયાની વાત રે
તું તો સર્વ કંઈ જાણે, જાણે છે મારા હૈયાની વાત રે
હવે દયા કર એવી માડી, દેજે દર્શન તારા માત રે
હૈયે ધરી બેઠો છું, હવે આ એક માડી આશ રે
Gujarati Bhajan no. 305 by Satguru Devendra Ghia - Kaka
ઝંખુ ઝંખુ હું તારા દર્શન મારી માત રે
માડી દયા કરી, પૂરજે તું મારી આ આશ રે
આવ્યો જગમાં કેટલી વાર, હિસાબ છે તારી પાસ રે
તોય સદા ભટકતો રહ્યો, દર્શન નથી થયા માત રે
જનમોજનમ નવી નવી લાવતો જંજાળ સાથ રે
સદા તુજથી દૂર રહ્યો, નથી ભજતો તને માત રે
સમજણ દીધી છે થોડી, વ્યાકુળતા વધી હૈયે માત રે
હૈયું મારું તડપી રહ્યું, દર્શન કરવા તારા માત રે
મૂંઝાયો છું ઘણો, શું કહું તને હૈયાની વાત રે
તું તો સર્વ કંઈ જાણે, જાણે છે મારા હૈયાની વાત રે
હવે દયા કર એવી માડી, દેજે દર્શન તારા માત રે
હૈયે ધરી બેઠો છું, હવે આ એક માડી આશ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jankhu jankhu hu taara darshan maari maat re
maadi daya kari, puraje tu maari a aash re
aavyo jag maa ketali vara, hisaab che taari paas re
toya saad bhatakato rahyo, darshan nathi thaay maat re
janamojanama navi navi lavato janjal saath re
saad tujathi dur rahyo, nathi bhajato taane maat re
samjan didhi che thodi, vyakulata vadhi haiye maat re
haiyu maaru tadapi rahyum, darshan karva taara maat re
munjayo chu ghano, shu kahum taane haiyani vaat re
tu to sarva kai jane, jaane che maara haiyani vaat re
have daya kara evi maadi, deje darshan taara maat re
haiye dhari betho chhum, have a ek maadi aash re

Explanation in English
In this beautiful hymn, the devotee urges the Divine Mother to grace and shower Her blessings on him.

I eagerly await for Your worship my Mother
Please be merciful Mother, and fulfill my wish
I have come to this world many times, You have all the accounts
Yet, I have always wandered, I have not received Your grace
In every birth, I bring many confusions and troubles
I have always stayed away from You, I do not worship You O My Mother
I have less understanding, my heart has become restless
My heart has become restless, just to worship You Mother
I have been confused a lot, what will I tell You the story of my heart
You know everything, You also know the story of my heart
Now You shower Your grace Mother and Your blessings too
This is the only wish I have in my heart Mother.

First...301302303304305...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall