Hymn No. 7954 | Date: 11-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-11
1999-04-11
1999-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17941
દૃષ્ટિએ દૃષ્ટિએ દૃષ્ટિ દૃશ્યો તો જોતી જાય
દૃષ્ટિએ દૃષ્ટિએ દૃષ્ટિ દૃશ્યો તો જોતી જાય ઉતારવા હૈયાંમાં તો એને, પ્રયાસ તો એ કરતી જાય સમજણમાં સમજણ તો જ્યાં એની તો આવી જાય જ્ઞાનનો અમર ખજાનો ઊભો એ તો કરતી જાય દૃષ્ટિમાં જ્યાં ઇચ્છાઓને ઇચ્છાઓ તો ટકરાતી જાય દૃશ્યોમાં ઉથલપાથલ એ તો મચાવતીને મચાવતી જાય અનેકના મેળાપ એમાં જીવનમાં તો થાતા ને થાતા જાય બન્યા કંઈક ચિરંજીવ, કંઈક સ્મૃતિપટ પરથી ભૂંસાતા જાય દૃશ્યો બની યાદ જીવનની, અનુભવ એ તો દેતું જાય દૃશ્યેદૃશ્યો જગમાં, જીવનને કંઈકને કંઈક કહેતું જાય દૃષ્ટિએ સંઘર્યું ઘણું ઘણું, કંઈક એમાં ભૂંસાતું જાય અટકી ના ગાડી દૃશ્યોની, દૃષ્ટિ ના એમાં થાકી જરાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
drishtie drishtie drishti drishyo to joti jaay
utarava haiyammam to ene, prayaas to e karti jaay
samajanamam samjan to jya eni to aavi jaay
jnanano amara khajano ubho e to karti jaay
drishtimam jya ichchhaone ichchhao to takarati jaay
drishyomam uthalapathala e to machavatine machavati jaay
anekana melaap ema jivanamam to thaata ne thaata jaay
banya kaik chiranjiva, kaik snritipata parathi bhunsata jaay
drishyo bani yaad jivanani, anubhava e to detum jaay
drishyedrishyo jagamam, jivanane kamikane kaik kahetum jaay
drishtie sangharyum ghanu ghanum, kaik ema bhunsatum jaay
ataki na gaadi drishyoni, drishti na ema thaaki jaraya
|
|