Hymn No. 7956 | Date: 11-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-11
1999-04-11
1999-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17943
ઊભા છીએ આવી દ્વાર પર તારા, ખુદા સલામ અમારી કબૂલ કરો
ઊભા છીએ આવી દ્વાર પર તારા, ખુદા સલામ અમારી કબૂલ કરો નફરત અમારા દિલમાંથી, એ ખુદા નષ્ટ કરો, સલામ અમારી કબૂલ કરો ઓ રહેમતેઆલી, દૃષ્ટિ તમારી ઇનાયત કરો, સલામ અમારી કબૂલ કરો રહે યકીન દિલમાં, દિલ અમારું યકીનોથી ભરો, સલામ અમારી કબૂલ કરો દિલ દીદારે ઉત્સુક છે, ના કમી એમાં કરો, સલામ અમારી કબૂલ કરો કરિશ્માઓના છો સાગર, એક બુંદ એનું ઇનાયત કરો, સલામ અમારી કબૂલ કરો દુઃખદર્દમાં બન્યા દીવાના, તમારા દીવાના બનાવો, સલામ અમારી કબૂલ કરો છીએ મહોબતના રાહી મંઝિલ એની ઇનાયત કરો, સલામ અમારી કબૂલ કરો દુનિયા તમારી ને દુનિયા અમારીને તો એક કરો, સલામ અમારી કબૂલ કરો કરે છે છેડછાડ કિસ્મત જિંદગીની, કિસ્મત એને તમારું કહો, સલામ અમારી કબૂલ કરો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ubha chhie aavi dwaar paar tara, khuda salama amari kabula karo
napharata amara dilamanthi, e khuda nashta karo, salama amari kabula karo
o rahemateali, drishti tamaari inayata karo, salama amari kabula karo
rahe yakina dilamam, dila amarum yakinothi bharo, salama amari kabula karo
dila didare utsuka chhe, na kai ema karo, salama amari kabula karo
karishmaona chho sagara, ek bunda enu inayata karo, salama amari kabula karo
duhkhadardamam banya divana, tamara divana banavo, salama amari kabula karo
chhie mahobatana rahi manjhil eni inayata karo, salama amari kabula karo
duniya tamaari ne duniya amarine to ek karo, salama amari kabula karo
kare che chhedachhada kismata jindagini, kismata ene tamarum kaho, salama amari kabula karo
|