Hymn No. 7964 | Date: 17-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-17
1999-04-17
1999-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17951
ઘરને ઘર તો રહેવા દેજો, ના એને રણાંગણ બનાવી દેજો
ઘરને ઘર તો રહેવા દેજો, ના એને રણાંગણ બનાવી દેજો મનને ના વેરાન બનાવી દેજો, મનને તો મંદિર બનાવી દેજો આવે સુખદુઃખની ભરતી જીવનમાં, જીવનને સમ એમાં રહેવા દેજો દારિદ્ર જીવનનું કાંઈ દૂષણ નથી, ભાવનું દારિદ્ર ના જાગવા દેજો લોભલાલચના ના તાબેદાર બનજો, ઉદારતાની સંપત્તિ હૈયે ધરજો હૈયાંને કોમળ રહેવા દેજો, પ્રેમને હૈયાંમાંથી તો ના તડીપાર કરજો હસતા મુખે દુઃખ સહન કરજો, ગાઈ ગાઈ એને ના વધારી દેજો રસ્તો વેરનો તો ના અપનાવજો, હાથ મૈત્રીનો સદા આગળ ધરજો જગ તો છે સહુનું સહિયારું, સહુની સાથે જગમાં સંપેથી રહેજો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gharane ghar to raheva dejo, na ene ranangana banavi dejo
mann ne na verana banavi dejo, mann ne to mandir banavi dejo
aave sukh dukh ni bharati jivanamam, jivanane sam ema raheva dejo
daridra jivananum kai dushana nathi, bhavanum daridra na jagava dejo
lobhalalachana na tabedara banajo, udaratani sampatti haiye dharajo
haiyanne komala raheva dejo, prem ne haiyammanthi to na tadipara karjo
hasta mukhe dukh sahan karajo, gai gai ene na vadhari dejo
rasto verano to na apanavajo, haath maitrino saad aagal dharajo
jaag to che sahunum sahiyarum, sahuni saathe jag maa sampethi rahejo
|
|