Hymn No. 7971 | Date: 23-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-23
1999-04-23
1999-04-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17958
રાખું ભરોસો ભાગ્ય ઉપર ક્યાંથી, મને દગો એ તો દેતું રહ્યું છે
રાખું ભરોસો ભાગ્ય ઉપર ક્યાંથી, મને દગો એ તો દેતું રહ્યું છે વિશ્વાસમાં વધુ આગળ ક્યાંથી, શંકાનું બિંદુ જ્યાં મળતું રહ્યું છે પ્રેમપાત્ર જીવનમાં તો બનું ક્યાંથી, પાત્ર ને પાત્ર તો બદલાતું રહ્યું છે પ્હોંચું મંઝિલે જીવનમાં તો ક્યાંથી, ધ્યેય જીવનનું તો બદલાતું રહ્યું છે વીંધી શકું લક્ષ્યબિંદુ તો ક્યાંથી, લક્ષ્યબિંદુ જ્યાં બદલાતું રહ્યું છે સાધનાના શિખરે તો પ્હોંચું ક્યાંથી, મન મારું તો જ્યાં બદલાતું રહ્યું છે ઇચ્છાઓને જીવનમાં નાથી શકું ક્યાંથી, મન જ્યાં ઇચ્છાઓ ઊભી કરતું રહ્યું છે પ્રભુ ભક્તિમાં પીગળી શકું ક્યાંથી, મન જ્યાં અલગતામાં રાચી રહ્યું છે સાગરની વિશાળતા પામી શકું ક્યાંથી, મારા તારામાં મન તો જ્યાં રાચી રહ્યું છે દુઃખદર્દને દૂર કરી શકું તો ક્યાંથી, મન વાસ્તવિક્તાથી દૂર ભાગી રહ્યું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhum bharoso bhagya upar kyanthi, mane dago e to detum rahyu che
vishvasamam vadhu aagal kyanthi, shankanum bindu jya malatum rahyu che
premapatra jivanamam to banum kyanthi, patra ne patra to badalatum rahyu che
phonchum manjile jivanamam to kyanthi, dhyeya jivananum to badalatum rahyu che
vindhi shakum lakshyabindu to kyanthi, lakshyabindu jya badalatum rahyu che
sadhanana shikhare to phonchum kyanthi, mann maaru to jya badalatum rahyu che
ichchhaone jivanamam nathi shakum kyanthi, mann jya ichchhao ubhi kartu rahyu che
prabhu bhakti maa pigali shakum kyanthi, mann jya alagatamam raachi rahyu che
sagarani vishalata pami shakum kyanthi, maara taara maa mann to jya raachi rahyu che
duhkhadardane dur kari shakum to kyanthi, mann vastaviktathi dur bhagi rahyu che
|
|