Hymn No. 307 | Date: 02-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-02
1986-01-02
1986-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1796
હૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા'ની પાસ
હૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા'ની પાસ `મા' ને કહેવા જેવી નહિ હોય, નહિ હોય કોઈને કહેવા જેવી વાત બોજ લઈ ફરીશ તું કેટલા દિવસ, ખાલી કરી દે આજ ને આજ - `મા' ને... સારા સંસારનો લેવા બેઠી છે જ્યાં એ દુઃખનો ભાર - `મા' ને... કરુણાનો સાગર છે એ તો, વહે છે આંખે એની કરુણા અપાર - `મા' ને... સંસારના તાપથી તપેલ માથું, નમાવીશ તો મૂકશે એનો પ્રેમાળ હાથ - `મા' ને હૈયું ખાલી કરીશ જ્યાં તું, કરશે એ તારા સુખદુઃખની વાત - `મા' ને... વ્યવહાર છે એનો ચોખ્ખો, કંઈક દઈને કંઈક લઈ જાવ - `મા' ને... કંઈક ભક્તોના કીધાં કામ, જે આવ્યા દિલ ખોલીને એની પાસ - `મા' ને... ખાલી કરી દે હૈયું તારું, કહી દે હૈયાની બધી એને વાત - `મા' ને...
https://www.youtube.com/watch?v=_c4PyloY9eY
Satguru Shri Devendra Ghia (Kaka)
હૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા'ની પાસ `મા' ને કહેવા જેવી નહિ હોય, નહિ હોય કોઈને કહેવા જેવી વાત બોજ લઈ ફરીશ તું કેટલા દિવસ, ખાલી કરી દે આજ ને આજ - `મા' ને... સારા સંસારનો લેવા બેઠી છે જ્યાં એ દુઃખનો ભાર - `મા' ને... કરુણાનો સાગર છે એ તો, વહે છે આંખે એની કરુણા અપાર - `મા' ને... સંસારના તાપથી તપેલ માથું, નમાવીશ તો મૂકશે એનો પ્રેમાળ હાથ - `મા' ને હૈયું ખાલી કરીશ જ્યાં તું, કરશે એ તારા સુખદુઃખની વાત - `મા' ને... વ્યવહાર છે એનો ચોખ્ખો, કંઈક દઈને કંઈક લઈ જાવ - `મા' ને... કંઈક ભક્તોના કીધાં કામ, જે આવ્યા દિલ ખોલીને એની પાસ - `મા' ને... ખાલી કરી દે હૈયું તારું, કહી દે હૈયાની બધી એને વાત - `મા' ને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyani vaat taari kari de, dila kholine `ma'ni paas
'maa' ne kaheva jevi nahi hoya, nahi hoy koine kaheva jevi vaat
boja lai pharisha tu ketala divasa, khali kari de aaj ne aaj - 'maa' ne...
saar sansar no leva bethi che jya e duhkhano bhaar - 'maa' ne...
karunano sagar che e to, vahe che aankhe eni karuna apaar - 'maa' ne...
sansar na taap thi tapela mathum, namavisha to mukashe eno premaal haath - 'maa' ne
haiyu khali karish jya tum, karshe e taara sukh dukh ni vaat - 'maa' ne...
vyavahaar che eno chokhkho, kaik dai ne kaik lai java - 'maa' ne...
kaik bhaktona kidha kama, je aavya dila kholine eni paas - 'maa' ne...
khali kari de haiyu tarum, kahi de haiyani badhi ene vaat - 'maa' ne...
Explanation in English:
Explanation 1:
Tell all the feelings of your heart, Open your heart out, in front of the divine mother
If it is not worth telling the divine mother, it is not worth telling anyone else
How long will you roam around with this heaviness in the heart, open it in front of divine mother today itself
She is taking the load of all the sufferings of the world, open your heart to the divine mother
She is an ocean of kindness, unlimited grace flows from her eyes, open your heart to the divine mother
Your head is burning due to worldly misery, when you will bow down to her, she will put her loving hand on your head, open your heart to divine mother
When you will empty your heart, then she will solve your issues related to happiness and suffering, open your heart to your divine mother
She is right in her interactions with all, she will take your misery and give you joy, open your heart to divine mother
She has done the work of many devotees who have come to her with an open heart
Empty out your heart in front of her, tell her all your inner thoughts, open your heart in front of the divine mother
Explanation 2:
In this beautiful hymn, the devotee is urged to open his heart and reveal all his feelings and secrets to the Divine Mother. She is an ocean of empathy and She will surely guide the devotee and lead him to the path of happiness-
Open your heart’s secrets, open your heart’s secret to ‘Ma’
It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
How many days you are going to carry the burden, lighten it today itself
It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
She is carrying the sad burden of the whole world
It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
She is an ocean of empathy, immense empathy flows from Her eyes,
It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
The head is raging because of the worldly affairs, if you bow to Her, She will place a loving hand
It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
When you will unburden your heart, She will speak about your sorrow and happiness
It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
Her transaction is very clear, give something and take something
It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
She has completed the work of many devotees, the ones who have opened their hearts to Her
It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret
Empty your heart to Her, reveal all your hearts secrets
It may not be worthwhile to reveal it to ‘Ma,’ not worthwhile to reveal anyone your secret.
હૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા'ની પાસહૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા'ની પાસ `મા' ને કહેવા જેવી નહિ હોય, નહિ હોય કોઈને કહેવા જેવી વાત બોજ લઈ ફરીશ તું કેટલા દિવસ, ખાલી કરી દે આજ ને આજ - `મા' ને... સારા સંસારનો લેવા બેઠી છે જ્યાં એ દુઃખનો ભાર - `મા' ને... કરુણાનો સાગર છે એ તો, વહે છે આંખે એની કરુણા અપાર - `મા' ને... સંસારના તાપથી તપેલ માથું, નમાવીશ તો મૂકશે એનો પ્રેમાળ હાથ - `મા' ને હૈયું ખાલી કરીશ જ્યાં તું, કરશે એ તારા સુખદુઃખની વાત - `મા' ને... વ્યવહાર છે એનો ચોખ્ખો, કંઈક દઈને કંઈક લઈ જાવ - `મા' ને... કંઈક ભક્તોના કીધાં કામ, જે આવ્યા દિલ ખોલીને એની પાસ - `મા' ને... ખાલી કરી દે હૈયું તારું, કહી દે હૈયાની બધી એને વાત - `મા' ને...1986-01-02https://i.ytimg.com/vi/_c4PyloY9eY/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=_c4PyloY9eY હૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા'ની પાસહૈયાની વાત તારી કરી દે, દિલ ખોલીને `મા'ની પાસ `મા' ને કહેવા જેવી નહિ હોય, નહિ હોય કોઈને કહેવા જેવી વાત બોજ લઈ ફરીશ તું કેટલા દિવસ, ખાલી કરી દે આજ ને આજ - `મા' ને... સારા સંસારનો લેવા બેઠી છે જ્યાં એ દુઃખનો ભાર - `મા' ને... કરુણાનો સાગર છે એ તો, વહે છે આંખે એની કરુણા અપાર - `મા' ને... સંસારના તાપથી તપેલ માથું, નમાવીશ તો મૂકશે એનો પ્રેમાળ હાથ - `મા' ને હૈયું ખાલી કરીશ જ્યાં તું, કરશે એ તારા સુખદુઃખની વાત - `મા' ને... વ્યવહાર છે એનો ચોખ્ખો, કંઈક દઈને કંઈક લઈ જાવ - `મા' ને... કંઈક ભક્તોના કીધાં કામ, જે આવ્યા દિલ ખોલીને એની પાસ - `મા' ને... ખાલી કરી દે હૈયું તારું, કહી દે હૈયાની બધી એને વાત - `મા' ને...1986-01-02https://i.ytimg.com/vi/z_qHibrDHiQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=z_qHibrDHiQ
|