Hymn No. 7973 | Date: 23-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-23
1999-04-23
1999-04-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17960
જીવનમાં તો જે અંગ નથી બન્યા, એને બે વેંત દૂર રાખેલા સારા
જીવનમાં તો જે અંગ નથી બન્યા, એને બે વેંત દૂર રાખેલા સારા ઉત્પાત હૈયાંના જે નથી સમજી શક્યા, દિલ ખાલી કરવાનું સ્થાન નથી બની શક્તા પ્રેમના પરિતાપમાં જલે છે જેના હૈયાં, પ્રભુ માંગે છે તારા હૈયાંની પ્રેમની ધારા સમજી ના શકે જે વાતના ઇશારા, મર્મ સુધી તો એ ક્યાંથી પહોંચવાના રહે છે જે આંખોથી તો આંખો સંતાડતા, મિલન હૈયાંના તો એ કેમ કરી કરવાના જીવનને સાચી રીતે જે નથી સમજી શક્યા, દુઃખના વારસદાર એ બનવાના પીત્તળ હૈયે ફૂલાયું, સોના સંગ રહીને ચમકીને, નથી કાંઈ સોનું એ તો બનવાના હશે હૈયાંમાં ભરી ભરી જો ખામી, અણી વખતે શૂળ એના એમાં ભોંકાવાના છતી આંખે અંધ બનીને ફરે, જગમાં એના કરતા તો જીવનના અંધ તો સારા પડી ગઈ આદત જ્યાં ખામીઓ જોવાની, પ્રભુમાં પણ ખામી એ તો જોવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam to je anga nathi banya, ene be venta dur rakhela saar
utpaat haiyanna je nathi samaji shakya, dila khali karavanum sthana nathi bani shakta
prem na paritapamam jale che jena haiyam, prabhu mange che taara haiyanni premani dhara
samaji na shake je vatana ishara, marma sudhi to e kyaa thi pahonchavana
rahe che je ankhothi to aankho santadata, milana haiyanna to e kem kari karavana
jivanane sachi rite je nathi samaji shakya, duhkh na varasadara e banavana
pittala haiye phulayum, sona sang rahine chamakine, nathi kai sonum e to banavana
hashe haiyammam bhari bhari jo khami, ani vakhate shula ena ema bhonkavana
chhati aankhe andha bani ne phare, jag maa ena karta to jivanana andha to saar
padi gai aadat jya khamio jovani, prabhu maa pan khami e to jovana
|
|