Hymn No. 7976 | Date: 24-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-24
1999-04-24
1999-04-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17963
આંખોએ તો જે જે જોયું એ બધું શું હૈયાંને ગમ્યું
આંખોએ તો જે જે જોયું એ બધું શું હૈયાંને ગમ્યું બુદ્ધિએ તો જે જે વિચાર્યું, એ બધું હૈયાંએ શું સ્વીકાર્યું અંતર તો જ્યાં એમાં વધતું ગયું, હૈયાંમાં નર્તન એનું શરૂ થયું પ્રેમ નીતરતું હૈયું ભીનું ના બન્યું, હૈયાંને ઇચ્છાએ જ્યાં ઘેર્યું હૈયાંને ઇચ્છાઓના વાદળે ઘેર્યું, સુખચેન એનું લૂંટી ગયું આંખોએ જે જોયું, બુધ્દિએ વિચાર્યું, અનુભવ એ બની ગયું હૈયું જ્યાં કામનાઓમાં રાચ્યું, સ્વરૂપ એનું આંખ તો જોતું ગયું ભાવોના સહારે સંજોગને વાગોળતું ગયું, આંખોમાં નર્તન શરૂ થયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ankhoe to je je joyu e badhu shu haiyanne ganyum
buddhie to je je vicharyum, e badhu haiyame shu svikaryum
antar to jya ema vadhatum gayum, haiyammam nartana enu sharu thayum
prem nitaratum haiyu bhinum na banyum, haiyanne ichchhae jya gheryum
haiyanne ichchhaona vadale gheryum, sukhachena enu lunti gayu
ankhoe je joyum, budhdie vicharyum, anubhava e bani gayu
haiyu jya kamanaomam rachyum, swaroop enu aankh to jotum gayu
bhavona sahare sanjogane vagolatum gayum, aankho maa nartana sharu thayum
|
|