Hymn No. 7978 | Date: 26-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-26
1999-04-26
1999-04-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17965
પૂછશો ના કોઈ મને, પ્રભુ પાસે તો શું માંગ્યું હતું
પૂછશો ના કોઈ મને, પ્રભુ પાસે તો શું માંગ્યું હતું ના માંગવાનું તો માંગ્યું, માંગણીઓનો દરિયો માંગ્યો હતો રહ્યો માંગણીઓનો પ્રવાહ વહેતો, અટક્યો ના પ્રવાહ એનો હતા ને છો તમે પૂરણકામી, માંગણીઓનો દરિયો માંગ્યો હતો માંગણીએ રહ્યો અસંતોષ વધતો, હૈયું એમાં જલતું હતું અસંતોષનો સંતોષ રહ્યો વધતો, માંગણીઓનો દરિયો માંગ્યો હતો માંગણીઓનો પ્રવાહ રહ્યો વધારતો, અટકવું ક્યાં ના સમજ્યો પ્રવાહે પ્રવાહે રહ્યો તો તણાતો, માંગણીઓનો દરિયો માંગ્યો હતો કરી ના નજર કર્મો પર કદી, કર્યો ઊભો માંગણીઓનો તો દરિયો જોતાને જોતા રહ્યાં પ્રભુ આંખ સામે, માંગણીઓનો દરિયો માંગ્યો હતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
puchhasho na koi mane, prabhu paase to shu mangyum hatu
na mangavanum to mangyum, manganiono dariyo mangyo hato
rahyo manganiono pravaha vaheto, atakyo na pravaha eno
hata ne chho tame puranakami, manganiono dariyo mangyo hato
manganie rahyo asantosha vadhato, haiyu ema jalatum hatu
asantoshano santosha rahyo vadhato, manganiono dariyo mangyo hato
manganiono pravaha rahyo vadharato, atakavum kya na samjyo
pravahe pravahe rahyo to tanato, manganiono dariyo mangyo hato
kari na najar karmo paar kadi, karyo ubho manganiono to dariyo
jotane jota rahyam prabhu aankh same, manganiono dariyo mangyo hato
|
|