Hymn No. 7980 | Date: 27-Apr-1999
|
|
Text Size |
 |
 |
અડીખમ બનીને ઊભો રહેજે, કરવા પૂરો તો તારો નિર્ધાર
Aadikham Banine Ubho Rehje, Karwa Puro To Taro Nirdhar
શરણાગતિ (Surrender)
1999-04-27
1999-04-27
1999-04-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17967
અડીખમ બનીને ઊભો રહેજે, કરવા પૂરો તો તારો નિર્ધાર
અડીખમ બનીને ઊભો રહેજે, કરવા પૂરો તો તારો નિર્ધાર વિચલિત બનીને જો કરીશ, આવશે અડચણો એમાં હજાર ડોલતાને ડોલતા ફરીશ જો જગમાં, થાકતા લાગશે ના વાર મક્કમતાથી વધજે આગળ જીવનમાં, કરીને એનો પાક્કો નિર્ધાર ખુલ્લા દિલથી કરજે બધું, લાગશે ના એમાં તો કોઈ ભાર કરી મક્કમ નિર્ધાર, કરીશ તો જ્યાં કામ, થાશે કામ તો પાર બનીશ ચલિત જો નિર્ણયમાં, આવશે મુસીબતો તો ત્યાં અપાર મક્કમતાને જીવનમાં તારો બનાવી દેજે, એને તો મુખ્ય આધાર કરી નિર્ધાર, કરવા પૂરો લગાડજે ના વાર, બનાવજે એને આધાર ઉમંગથી વધતો જાજે આગળ, કરી શકીશ તો મુસીબતોને પાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
adikhama bani ne ubho raheje, karva puro to taaro nirdhaar
vichalita bani ne jo karisha, aavashe adachano ema hajaar
dolatane dolata pharisha jo jagamam, thakata lagashe na vaar
makkamatathi vadhaje aagal jivanamam, kari ne eno pakko nirdhaar
khulla dil thi karje badhum, lagashe na ema to koi bhaar
kari makkama nirdhara, karish to jya kama, thashe kaam to paar
banisha chalita jo nirnayamam, aavashe musibato to tya apaar
makkamatane jivanamam taaro banavi deje, ene to mukhya aadhaar
kari nirdhara, karva puro lagadaje na vara, banaavje ene aadhaar
umangathi vadhato jaje agala, kari shakisha to musibatone paar
|
|