Hymn No. 7982 | Date: 28-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-28
1999-04-28
1999-04-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17969
તારામાં તો જે લીન છે પ્રભુ, એ તો તારા પ્રેમની પ્યાસી મીન છે
તારામાં તો જે લીન છે પ્રભુ, એ તો તારા પ્રેમની પ્યાસી મીન છે તારા પ્રેમ વિના એ તો દીન છે, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે બન્યા તારા પ્રેમમાં તો જે તલ્લીન બન્યું જીવન એનું તો સંગીન છે તરવા ચાહે તારા પ્રેમના સાગરમાં, તારા પ્રેમના સાગરની તો એ મીન છે તારા પ્રેમ વિના તરફડે એ જીવનમાં, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે તારા પ્રેમને આધીન તો છે જીવન એનું, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે પડે ના ફરક ના પ્રેમમાં તો લવલીન છે, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે સુખચેન તો છે એને તારા પ્રેમમાં, એના વિના તારી પ્યાસી એ તો મીન છે મળે ના સાગર તારા પ્રેમ જેવો બીજે, એની પ્યાસી એ તો મીન છે તારામાં તો જે લીન છે, તલ્લીન છે, એ તો તારીને તારી તો મીન છે
https://www.youtube.com/watch?v=Fcbt1Fk9Bjg
Satguru Shri Devendra Ghia (Kaka)
તારામાં તો જે લીન છે પ્રભુ, એ તો તારા પ્રેમની પ્યાસી મીન છે તારા પ્રેમ વિના એ તો દીન છે, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે બન્યા તારા પ્રેમમાં તો જે તલ્લીન બન્યું જીવન એનું તો સંગીન છે તરવા ચાહે તારા પ્રેમના સાગરમાં, તારા પ્રેમના સાગરની તો એ મીન છે તારા પ્રેમ વિના તરફડે એ જીવનમાં, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે તારા પ્રેમને આધીન તો છે જીવન એનું, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે પડે ના ફરક ના પ્રેમમાં તો લવલીન છે, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે સુખચેન તો છે એને તારા પ્રેમમાં, એના વિના તારી પ્યાસી એ તો મીન છે મળે ના સાગર તારા પ્રેમ જેવો બીજે, એની પ્યાસી એ તો મીન છે તારામાં તો જે લીન છે, તલ્લીન છે, એ તો તારીને તારી તો મીન છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara maa to je leen che prabhu, e to taara premani pyasi mina che
taara prem veena e to din chhe, taara premani pyasi e to mina che
banya taara prem maa to je tallina banyu jivan enu to sangina che
tarava chahe taara prem na sagaramam, taara prem na sagarani to e mina che
taara prem veena taraphade e jivanamam, taara premani pyasi e to mina che
taara prem ne adhina to che jivan enum, taara premani pyasi e to mina che
paade na pharaka na prem maa to lavalina chhe, taara premani pyasi e to mina che
sukhachena to che ene taara premamam, ena veena taari pyasi e to mina che
male na sagar taara prem jevo bije, eni pyasi e to mina che
taara maa to je leen chhe, tallina chhe, e to tarine taari to mina che
|
|