Hymn No. 7983 | Date: 30-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-30
1999-04-30
1999-04-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17970
મનને હૈયાંને બનાવીશ જીવનમાં જો તું તારા
મનને હૈયાંને બનાવીશ જીવનમાં જો તું તારા પ્રભુ જગમાં તો તારા બન્યા વિના તો રહેશે નહીં નવરાવજે તારા હૈયાંની પ્રેમની ગંગામાં, રાજી થયા વિના રહેશે નહીં બનાવજે હરેક વિચારોમાં તારા મધ્યબિંદુ, પ્રભુ સાથ દીધા વિના રહેશે નહીં રાખજે હૈયાંને વિશુદ્ધ સદા, પ્રભુને ગમ્યા વિના એ રહેશે નહીં હટવા ના દેજે પ્રભુને આંખમાંથી તારા, તારી સાથે રહ્યાં વિના રહેશે નહીં ઉમંગથી મળવા સદા એને તૈયાર રહેજે, પડઘો પાડયા વિના રહેશે નહીં સાધી લેજે એકતા એવી, ધડકન એનું નામ સંભળાવ્યા વિના રહેશે નહીં થાશે મન ને હૈયું જ્યાં સાફ, તેજ એનું એમાં પથરાયા વિના રહેશે નહીં રહેશે ઇરાદા સાફ જીવનમાં તારા, વિશ્વાસ વધ્યા વિના તો રહેશે નહીં
https://www.youtube.com/watch?v=CpsmB27GeN4
Satguru Shri Devendra Ghia (Kaka)
મનને હૈયાંને બનાવીશ જીવનમાં જો તું તારા પ્રભુ જગમાં તો તારા બન્યા વિના તો રહેશે નહીં નવરાવજે તારા હૈયાંની પ્રેમની ગંગામાં, રાજી થયા વિના રહેશે નહીં બનાવજે હરેક વિચારોમાં તારા મધ્યબિંદુ, પ્રભુ સાથ દીધા વિના રહેશે નહીં રાખજે હૈયાંને વિશુદ્ધ સદા, પ્રભુને ગમ્યા વિના એ રહેશે નહીં હટવા ના દેજે પ્રભુને આંખમાંથી તારા, તારી સાથે રહ્યાં વિના રહેશે નહીં ઉમંગથી મળવા સદા એને તૈયાર રહેજે, પડઘો પાડયા વિના રહેશે નહીં સાધી લેજે એકતા એવી, ધડકન એનું નામ સંભળાવ્યા વિના રહેશે નહીં થાશે મન ને હૈયું જ્યાં સાફ, તેજ એનું એમાં પથરાયા વિના રહેશે નહીં રહેશે ઇરાદા સાફ જીવનમાં તારા, વિશ્વાસ વધ્યા વિના તો રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann ne haiyanne banavisha jivanamam jo tu taara
prabhu jag maa to taara banya veena to raheshe nahi
navaravje taara haiyanni premani gangamam, raji thaay veena raheshe nahi
banaavje hareka vicharomam taara madhyabindu, prabhu saath didha veena raheshe nahi
rakhaje haiyanne vishuddha sada, prabhune ganya veena e raheshe nahi
hatava na deje prabhune ankhamanthi tara, taari saathe rahyam veena raheshe nahi
umangathi malava saad ene taiyaar raheje, padagho padaya veena raheshe nahi
sadhi leje ekata evi, dhadakana enu naam sambhalavya veena raheshe nahi
thashe mann ne haiyu jya sapha, tej enu ema patharaya veena raheshe nahi
raheshe irada sapha jivanamam tara, vishvas vadhya veena to raheshe nahi
|
|