Hymn No. 7985 | Date: 01-May-1999
|
|
Text Size |
 |
 |
1999-05-01
1999-05-01
1999-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17972
દિવસનું અજવાળું ધીરે ધીરે રાતના અંધકારમાં સરતું જાય છે
દિવસનું અજવાળું ધીરે ધીરે રાતના અંધકારમાં સરતું જાય છે મરણ જીવનને તો ખાતું જાય છે, કાળ એનો એ તો ગણાય છે દુઃખ જીવનમાં સુખને ખાતું જાય છે, સુખનો કાળ એ તો એ ગણાય છે શંકા તો વિશ્વાસને ખાતુંને ખાતું જાય છે, એ તો એનો કાળ તો ગણાય છે લોભલાલચ અહં, ચાલવા ના દે ધર્મના પથ પર, એ એનો તો કાળ ગણાય છે આળસ કરવા ના દે ઉપયોગ સમયનો, એ તો સમયનો તો કાળ ગણાય છે ડર વધવા ના દે જીવનમાં તો આગળ, પ્રગતિનો તો એ કાળ ગણાય છે તૂટશે જ્યાં હિંમત તો હૈયાંમાં, સફળતાનો તો એ તો કાળ ગણાય છે કપટકળા તો જ્યાં વસી ગઈ તો હૈયાંમાં, સરળતાનો તો એ તો કાળ ગણાય છે ચિંતામાં ડૂબ્યું જ્યાં જીવનમાં તો હૈયું જેનું, ધ્યાનનો તો એ તો કાળ ગણાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
divasanum ajavalum dhire dhire ratan andhakaar maa saratum jaay che
marana jivanane to khatum jaay chhe, kaal eno e to ganaya che
dukh jivanamam sukh ne khatum jaay chhe, sukh no kaal e to e ganaya che
shanka to vishvasane khatunne khatum jaay chhe, e to eno kaal to ganaya che
lobhalalacha aham, chalava na de dharmana path para, e eno to kaal ganaya che
aalas karva na de upayog samayano, e to samayano to kaal ganaya che
dar vadhava na de jivanamam to agala, pragatino to e kaal ganaya che
tutashe jya himmata to haiyammam, saphalatano to e to kaal ganaya che
kapatakala to jya vasi gai to haiyammam, saralatano to e to kaal ganaya che
chintamam dubyum jya jivanamam to haiyu jenum, dhyanano to e to kaal ganaya che
|
|