Hymn No. 7989 | Date: 01-May-1999
|
|
Text Size |
 |
 |
1999-05-01
1999-05-01
1999-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17976
દિવસો તો ઊગ્યા નવા નવા, વિચારોએ ના તાલ મેળવ્યા, રહ્યાં એ જૂના ને જૂના
દિવસો તો ઊગ્યા નવા નવા, વિચારોએ ના તાલ મેળવ્યા, રહ્યાં એ જૂના ને જૂના બદલાયા દિવસો બદલાયા કાળ એમાં, જીવનમાં તો એ વિચારો ના બદલાયા રહેશે જીવનમાં તો ત્યાં આંખો તો જૂની ને જૂની, તમાશા હશે તો નવા ને નવા વિચારો તો કરી ના શક્યા પાર તો જૂની સીમા, નવી સીમા ક્યાંથી સ્થાપી શકવાના જૂના તો દિવસો આપી જાશે અનુભવ, નવા દિવસોમાં કામ એ તો લાગવાના જૂનાની સંકડાશ, નવાની તો મોકળાશ, જીવનમાં નથી એ તો મ્હાલવા દેવાના નવા વિચારોને મળશે ના જો નવી દિશાઓ, જીવનની પ્રગતિને એ તો રોકી રાખનારા સાધી લેજે સુમેળ, નવા ને જૂના વિચારોનો, જીવનમાં આગળ એ તો વધારવાના નવા ને જૂના વિચારો જો ટકરાશે તો જીવનમાં, મુસીબતો ઊભી એ કરવાના નવા ને જૂનાના લય મળશે તો જ્યાં જીવનમાં, સંગીત એ તો સરજી જવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
divaso to ugya nav nava, vicharoe na taal melavya, rahyam e juna ne juna
badalaaya divaso badalaaya kaal emam, jivanamam to e vicharo na badalaaya
raheshe jivanamam to tya aankho to juni ne juni, tamasha hashe to nav ne nav
vicharo to kari na shakya paar to juni sima, navi sima kyaa thi sthapi shakavana
juna to divaso aapi jaashe anubhava, nav divasomam kaam e to lagavana
junani sankadasha, naav ni to mokalasha, jivanamam nathi e to nhalava devana
nav vicharone malashe na jo navi dishao, jivanani pragatine e to roki rakhanara
sadhi leje sumela, nav ne juna vicharono, jivanamam aagal e to vadharavana
nav ne juna vicharo jo takarashe to jivanamam, musibato ubhi e karavana
nav ne junana laya malashe to jya jivanamam, sangita e to saraji javana
|