Hymn No. 309 | Date: 02-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-02
1986-01-02
1986-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1798
અદીઠ એવા એ પ્રદેશમાં જાતાં, ડર જરૂર લાગે છે
અદીઠ એવા એ પ્રદેશમાં જાતાં, ડર જરૂર લાગે છે હટાવી દે હૈયાથી ડર એનો, પ્રદેશ એ બહુ પ્યારો છે પહોંચ્યાં છે ત્યાં તો એવા, હૈયેથી ડર જેણે કાઢયો છે આનંદથી રહે ભરેલાં હૈયા, જે ત્યાં તો પહોંચ્યાં છે આવ્યો છે તું ત્યાંથી, તોયે ડર તને તેનો લાગે છે ભૂલ્યો છે એ પ્રદેશ તારો, હવે એ પ્રદેશ પ્યારો લાગે છે શાંતિ ત્યાં તો છે એવી, હૈયે શાંતિ ખૂબ આવે છે ચિંતા ત્યાગી હૈયેથી જેણે, એ તો શાંતિ પામે છે દર્પણ જેવું મનડું શુદ્ધ થાતાં, પ્રતિબિંબ એનું પાડે છે શાંત મનડું થાતાં, વારંવાર એ તો ત્યાં ભાગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aditha eva e pradeshamam jatam, dar jarur laage che
hatavi de haiyathi dar eno, pradesha e bahu pyaro che
pahonchyam che tya to eva, haiyethi dar jene kadhayo che
aanand thi rahe bharelam haiya, je tya to pahonchyam che
aavyo che tu tyanthi, toye dar taane teno laage che
bhulyo che e pradesha taro, have e pradesha pyaro laage che
shanti tya to che evi, haiye shanti khub aave che
chinta tyagi haiyethi jene, e to shanti paame che
darpana jevu manadu shuddh thatam, pratibimba enu paade che
shant manadu thatam, varam vaar e to tya bhage che
Explanation in English
Kakaji, in this beautiful hymn, mentions the Divine Mother being omnipresent and the one who dispels the fear from the mind of the devotee-
When one goes to an obscure place, one fears a lot
Remove that fear from your heart, that place is very lovely
The one who has reached that place, have dispelled fear from their heart
The heart is filled with happiness, are the ones who have reached there
You have come from there, yet you have fear of him
You have forgotten that place, now you love that place
There is a lot of peace there, the heart seems peaceful
The one who removes worries from the heart, he will only receive peace
When the mind becomes clearer like the mirror, the reflection is seen
When the mind is at peace, it runs often there.
Kakaji, in this beautiful hymn, explains about a worrisome and fearful mind. One whose mind is at peace will reach the place of the Divine Mother.
|