Hymn No. 7993 | Date: 02-May-1999
નયનોને અણસાર શેના મળ્યા, હૈયાંને ઓળખાણ શેની મળી
nayanōnē aṇasāra śēnā malyā, haiyāṁnē ōlakhāṇa śēnī malī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-05-02
1999-05-02
1999-05-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17980
નયનોને અણસાર શેના મળ્યા, હૈયાંને ઓળખાણ શેની મળી
નયનોને અણસાર શેના મળ્યા, હૈયાંને ઓળખાણ શેની મળી
હૈયાંના તારોના ખેંચાણ ખેંચાતા ગયા, હૈયાંને નજદીકતા કોની મળી
સહી યુગોની અલગતા, નજદીકતાનો કિનારો આજ ગયો મળી
ભુલાયા ભાન એમાં હૈયાંના, જ્યાં યાદોના સાગરમાં ગયો પ્રવેશ મળી
ધડકને ધડકનમાંથી ઊઠયા સૂરો યાદોના, બંસરીના સૂરોની મુસાફરી યાદોને મળી
વિચારોએ શણગાર સજ્યા, મીઠા સપનાની સૃષ્ટિ એમાં તો મળી
કહું એને પ્રેમ કે પ્રીત પુરાણી, નવા જીવનમાં નવી દિશા એમાં મળી
કરતા બંધ નયનો, થનગની એ મૂર્તિ, સંગ રહેવા આંનંદની ઊર્મિ મળી
વીસરાયું, ભલે એક જગ તો એમાં, મનગમતા નવા જગની રચના મળી
હૈયાંના વિષાદોની ગલીઓમાંથી નીકળી, ઉમંગની ગલીઓ એમા મળી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nayanōnē aṇasāra śēnā malyā, haiyāṁnē ōlakhāṇa śēnī malī
haiyāṁnā tārōnā khēṁcāṇa khēṁcātā gayā, haiyāṁnē najadīkatā kōnī malī
sahī yugōnī alagatā, najadīkatānō kinārō āja gayō malī
bhulāyā bhāna ēmāṁ haiyāṁnā, jyāṁ yādōnā sāgaramāṁ gayō pravēśa malī
dhaḍakanē dhaḍakanamāṁthī ūṭhayā sūrō yādōnā, baṁsarīnā sūrōnī musāpharī yādōnē malī
vicārōē śaṇagāra sajyā, mīṭhā sapanānī sr̥ṣṭi ēmāṁ tō malī
kahuṁ ēnē prēma kē prīta purāṇī, navā jīvanamāṁ navī diśā ēmāṁ malī
karatā baṁdha nayanō, thanaganī ē mūrti, saṁga rahēvā āṁnaṁdanī ūrmi malī
vīsarāyuṁ, bhalē ēka jaga tō ēmāṁ, managamatā navā jaganī racanā malī
haiyāṁnā viṣādōnī galīōmāṁthī nīkalī, umaṁganī galīō ēmā malī
|