Hymn No. 8507 | Date: 30-Mar-2000
|
|
Text Size |
 |
 |
2000-03-30
2000-03-30
2000-03-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17994
શું થાશે, શું થાશે, જગમાં આ ધરતીનું તો શું થાશે
શું થાશે, શું થાશે, જગમાં આ ધરતીનું તો શું થાશે ખોટું ને ખોટું જો આ ધરતી પર પૂજાતું જાશે, ધરતીનું શું થાશે તાંતણા સંબંધોના ઢીલા ને ઢીલા પડતા જાશે, ધરતીનું શું થાશે અધર્મીની બોલબાલા ધર્મી જો પીડાતા જાશે, ધરતીનું શું થાશે માનવી ધરતીનો રસકસ જો લૂંટતો રહેશે, ધરતીનું શું થાશે દાન, દયા ને પુણ્યનું જો સ્થળાંતર થાશે, ધરતીનું શું થાશે માનવી સંબંધોમાં વિષ ઓકતો ને ઓકતો જાશે, ધરતીનું શું થાશે ધરતી પરથી વરસાદ જો રૂઠી તો જાશે, ધરતીનું શું થાશે પ્રેમભૂખી છે આ ધરતી, ઝરણાં પ્રેમનાં સુકાઈ જાશે, ધરતીનું શું થાશે માનવ માનવ મટી દાનવ બનતો ને બનતો જાશે, ધરતીનું શું થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu thashe, shu thashe, jag maa a dharatinum to shu thashe
khotum ne khotum jo a dharati paar pujatum jashe, dharatinum shu thashe
tantana sambandhona dhila ne dhila padata jashe, dharatinum shu thashe
adharmini bol baal dharmi jo pidata jashe, dharatinum shu thashe
manavi dharatino rasakasa jo luntato raheshe, dharatinum shu thashe
dana, daya ne punyanu jo sthalantara thashe, dharatinum shu thashe
manavi sambandhomam visha okato ne okato jashe, dharatinum shu thashe
dharati parathi varasada jo ruthi to jashe, dharatinum shu thashe
premabhukhi che a dharati, jarana premanam sukaai jashe, dharatinum shu thashe
manav manava mati danava banato ne banato jashe, dharatinum shu thashe
|