Hymn No. 8509 | Date: 01-Apr-2000
|
|
Text Size |
 |
 |
જોયા નથી તો જેને, એ પ્રભુ તો કેવા હશે
Joya Nathi To Jene, E Prabhu To Keva Hashe
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-04-01
2000-04-01
2000-04-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17996
જોયા નથી તો જેને, એ પ્રભુ તો કેવા હશે
જોયા નથી તો જેને, એ પ્રભુ તો કેવા હશે શું એ તારી હામાં હા ભણનારા હશે કે તને વાતે વાતે ટોકનારા હશે વહેતાં હશે અમીઝરણાં આંખમાંથી કે આંખમાંથી આગ વરસાવતા હશે સુખદુઃખમાં સાથ દેનારા હશે કે તારા સુખદુઃખથી દૂર રહેનારા હશે શું એ પ્રેમમાં પીગળનારા હશે કે તારા પર સદા પ્રેમ વરસાવનારા હશે શું એ તારી વાત પર દુર્લક્ષ કરનારા હશે કે તારી બધી વાત સાંભળનારા હશે શું તને એ તારાથી જુદા લાગશે કે તને તારા પોતાના ને પોતાના લાગશે શું એ તારી અણી વખતની સાંકળ બનશે કે અધવચ્ચે રઝળતા મૂકશે શું એ મૌન બની સદા બેસી રહેશે કે તારા કાર્યમાં સ્ત્રોત પ્રેરણાના વહાવશે શું એને તું માતપિતા સખા ગણી શકશે કે સદા એનાથી ડરતો ને ડરતો રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
joya nathi to jene, e prabhu to keva hashe
shu e taari hamam ha bhananara hashe ke taane vate vate tokanara hashe
vahetam hashe amijaranam ankhamanthi ke ankhamanthi aag varasavata hashe
sukh dukh maa saath denaar hashe ke taara sukhaduhkhathi dur rahenara hashe
shu e prem maa pigalanara hashe ke taara paar saad prem varasavanara hashe
shu e taari vaat paar durlaksha karanara hashe ke taari badhi vaat sambhalanara hashe
shu taane e tarathi juda lagashe ke taane taara potaana ne potaana lagashe
shu e taari ani vakhatani sankala banshe ke adhavachche rajalata mukashe
shu e mauna bani saad besi raheshe ke taara karyamam strota preranana vahavashe
shu ene tu matapita sakha gani shakashe ke saad enathi darato ne darato raheshe
|
|