BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 312 | Date: 06-Jan-1986
   Text Size Increase Font Decrease Font

અંધારે ડૂબ્યું છે હૈયું મારું, પ્રકાશ તારો માગું છું

  No Audio

Andhare Dubyu Che Haiyu Maru, Prakash Taro Maangu Chu

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)


1986-01-06 1986-01-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1801 અંધારે ડૂબ્યું છે હૈયું મારું, પ્રકાશ તારો માગું છું અંધારે ડૂબ્યું છે હૈયું મારું, પ્રકાશ તારો માગું છું
ડગમગ થાતી ડોલતી નૈયા, સુકાન તારે હાથ માગું છું
સંસારના વિષ પીધા ઘણાં, અમૃત તારું માગું છું
જીવન પથ છે બહુ કપરો, સાથ તારો માગું છું
ક્રોધ હૈયે વીંટાયો છે બહુ, પ્રેમ તારો માગું છું
સાચું કે ખોટું ના સમજાયે, સમજણ તારી માગું છું
લોભ લાલચ હટે ન હૈયેથી, શક્તિ તારી માગું છું
દયા ધરમથી હૈયું ભર્યું રહે, ભક્તિ તારી માગું છું
ચિંતન તારું કરવા માડી, મન સ્થિર મારું માગું છું
હૈયે આવી તમે વસો, એવી હૈયા શુદ્ધિ માગું છું
કૂડકપટથી દૂર રાખજો માડી, એવી ચિત્ત શુદ્ધિ માગું છું
નિત્ય તારા ગુણલા ગાઉં, દર્શન તારા માગું છું
Gujarati Bhajan no. 312 by Satguru Devendra Ghia - Kaka
અંધારે ડૂબ્યું છે હૈયું મારું, પ્રકાશ તારો માગું છું
ડગમગ થાતી ડોલતી નૈયા, સુકાન તારે હાથ માગું છું
સંસારના વિષ પીધા ઘણાં, અમૃત તારું માગું છું
જીવન પથ છે બહુ કપરો, સાથ તારો માગું છું
ક્રોધ હૈયે વીંટાયો છે બહુ, પ્રેમ તારો માગું છું
સાચું કે ખોટું ના સમજાયે, સમજણ તારી માગું છું
લોભ લાલચ હટે ન હૈયેથી, શક્તિ તારી માગું છું
દયા ધરમથી હૈયું ભર્યું રહે, ભક્તિ તારી માગું છું
ચિંતન તારું કરવા માડી, મન સ્થિર મારું માગું છું
હૈયે આવી તમે વસો, એવી હૈયા શુદ્ધિ માગું છું
કૂડકપટથી દૂર રાખજો માડી, એવી ચિત્ત શુદ્ધિ માગું છું
નિત્ય તારા ગુણલા ગાઉં, દર્શન તારા માગું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
andhare dubyum che haiyu marum, prakash taaro maagu chu
dagamaga thati dolati naiya, sukaan taare haath maagu chu
sansar na visha pidha ghanam, anrita taaru maagu chu
jivan path che bahu kaparo, saath taaro maagu chu
krodh haiye vintayo che bahu, prem taaro maagu chu
saachu ke khotum na samajaye, samjan taari maagu chu
lobh lalach hate na haiyethi, shakti taari maagu chu
daya dharamathi haiyu bharyu rahe, bhakti taari maagu chu
chintan taaru karva maadi, mann sthir maaru maagu chu
haiye aavi tame vaso, evi haiya shuddhi maagu chu
kudakapatathi dur rakhajo maadi, evi chitt shuddhi maagu chu
nitya taara gunala gaum, darshan taara maagu chu

Explanation in English
In this beautiful hymn, the devotee seeks the blessings and grace of the Divine Mother, when he is lost in the entangles of the worldly affairs-

My heart has drowned in darkness, I seek Your light
When the boat is capsized, I seek Your guiding support
I have drunk much poison of the world, I seek the nectar from You
The path of life is very difficult, I seek Your support
My heart is engulfed a lot in rage, I seek Your love
I do not understand the truth or lies, I seek understanding from You
The greed and lust does not vanish from the heart, I seek Your strength
Let my heart be filled with sympathy and worship, I seek Your worship
I have started meditating on You, I seek my attention to be steady
You come and reside in my heart, I seek the purity of my heart
Let me away from the wickedness and vices, I seek the cleansing of my mind
I daily and regularly sing-song of praises of You, I seek Your worship and grace.

First...311312313314315...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall