Hymn No. 8537 | Date: 15-Apr-2000
|
|
Text Size |
 |
 |
2000-04-15
2000-04-15
2000-04-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18024
મજા પડી ગઈ રે માડી, તારા નામના તો નશામાં
મજા પડી ગઈ રે માડી, તારા નામના તો નશામાં થઈ ગયાં દ્વાર બંધ દુઃખનાં, ગયાં ખૂલી દ્વાર સુખનાં ઝૂમી ઊઠયું મનડું ને દિલડું એમાં, આવી ના મજા બીજી વાતમાં દીધું ભુલાવી ભાન જગનું, ડૂબ્યા જ્યાં તારી યાદમાં બની એ મીઠી વીરડી, આ સંસારના તો તાપમાં દીધા ભુલાવી વિચારો માયાના, નશા ચડયા તારા નામના દર્દ ભલે જાગ્યાં એમાં, હતાં દર્દ તો એ એકતાનાં ઊઠયા સૂરો તો દિલમાં, ઝણઝણી ઊઠયા તાર દિલના ઝૂમી ઉઠયું દિલ આમાં, જામી શાંતિની સંવાદિતા પળેપળે ઊઠયા નામના રણકાર, દ્વાર ખોલ્યાં સુખનાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maja padi gai re maadi, taara naman to nashamam
thai gayam dwaar bandh duhkhanam, gayam khuli dwaar sukhanam
jumi uthayum manadu ne diladum emam, aavi na maja biji vaat maa
didhu bhulavi bhaan jaganum, dubya jya taari yaad maa
bani e mithi viradi, a sansar na to taap maa
didha bhulavi vicharo mayana, nasha chadaya taara naman
dard bhale jagyam emam, hatam dard to e ekatanam
uthaya suro to dilamam, janajani uthaya taara dilana
jumi uthayum dila amam, jami shantini samvadita
palepale uthaya naman ranakara, dwaar kholyam sukhanam
|
|