Hymn No. 314 | Date: 08-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-08
1986-01-08
1986-01-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1803
માનવ રચતો આશાના મિનારા, તૂટતા ન લાગે વાર
માનવ રચતો આશાના મિનારા, તૂટતા ન લાગે વાર પ્રભુનો એમાં જો સાથ ન મળે, તો આદર્યાં અધૂરા રહી જાય રાવણ જેવા સમર્થની પણ, જો આશા અધૂરી રહી જાય સોનાની લંકા રહી અધૂરી, એ આદર્યા અધૂરા રહી જાય કંઈક માંધાતા જગમાં આવ્યા, ખાલી હાથે જગમાંથી એ જાય પૃથ્વીપતિ બનવાની આશા રહી અધૂરી, આદર્યાં અધૂરા રહી જાય કંઈક લક્ષ્મીપતિ જગમાં આવ્યા, લક્ષ્મી તણો નહિ પાર જગની લક્ષ્મી ભેગી કરવાની આશા રહી અધૂરી, આદર્યા અધૂરા રહી જાય કંઈક વિદ્યાપતિ જગમાં જાગ્યા, એની વિદ્વતાનો નહીં પાર, તોય શાસ્ત્રો રહ્યા કંઈક અધૂરા, આદર્યા અધૂરા રહી જાય સતયુગથી અમર થવાના, માનવ કરતો રહ્યો પ્રયાસ મૃત્યુ સદા ભરખી જાતું, એના આદર્યા અધૂરા રહી જાય પૂર્ણતાએ સદા એ તો પહોંચ્યાં, આશા ધરી જેણે પ્રભુચરણમાં પ્રભુ ત્યારે એ પૂરી કરતો, જ્યાં એ પ્રભુરૂપ બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manav rachato ashana minara, tutata na laage vaar
prabhu no ema jo saath na male, to adaryam adhura rahi jaay
ravana jeva samarthani pana, jo aash adhuri rahi jaay
sonani lanka rahi adhuri, e adarya adhura rahi jaay
kaik mandhata jag maa avya, khali haathe jagamanthi e jaay
prithvipati banavani aash rahi adhuri, adaryam adhura rahi jaay
kaik lakshmipati jag maa avya, lakshmi tano nahi paar
jag ni lakshmi bhegi karvani aash rahi adhuri, adarya adhura rahi jaay
kaik vidyapati jag maa jagya, eni vidvatano nahi para,
toya shastro rahya kaik adhura, adarya adhura rahi jaay
satayugathi amara thavana, manav karto rahyo prayaas
nrityu saad bharakhi jatum, ena adarya adhura rahi jaay
purnatae saad e to pahonchyam, aash dhari jene prabhucharanamam
prabhu tyare e puri karato, jya e prabhurupa bani jaay
Explanation in English
For every work which is left incomplete, only the Almighty God will help to complete it-
Man creates many minarets of hope, it does not take time for it to break
If God does not support, then though begun it will not be completed
The great powerful Ravan also, his hopes were left unfulfilled
The kingdom of gold was left unfinished, though begun it was not completed
Many great have come into this world, they will leave empty-handed from this world
The dream of becoming Prithvipati was left unfulfilled, though begun it was not completed
Many rich and affluent have arrived on this earth, the wealth was immeasurable
The wish to accumulate the wealth of the world was left unfulfilled, though begun it was not completed
Many educated came into this world, their knowledge was boundless
Yet, many manuscripts were left incomplete, though begun it was not completed
The man has tried to be immortal since Satyug,
Yet, death always encompasses, though begun it was not completed
He reached till completeness, the one who has hope in the feet of God,
God will complete it, when he surrenders to God completely.
|