Hymn No. 316 | Date: 08-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-08
1986-01-08
1986-01-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1805
જગમાં `મા' દેખાતી નથી, તોયે એ સાચી કહેવાય છે
જગમાં `મા' દેખાતી નથી, તોયે એ સાચી કહેવાય છે એની લીલા અનુભવાયે ઘણી, તોયે એ નાશવંત ગણાય છે વાયુ તો દેખાતો નથી, તોયે સ્પર્શે અનુભવાય છે વણઊકેલ્યા ઉકેલો ઉકલે, હૈયું હસ્તી કબૂલવા લાગી જાય છે બીજાનું મોત જોતાં સર્વે, એક દિવસ એ સ્પર્શી જાય છે ડર લાગે એનો ઘણો, મોત પહેલાં એ મરી જાય છે સુખદુઃખ દેખાતાં નથી, અનુભવે એ અનુભવાય છે પ્રારબ્ધ તો દેખાતું નથી, ભોગવી છૂટી જવાય છે ભક્તિધારા હૈયે વહે જ્યારે, ભાવ હૈયે અનુભવાય છે પોતાનું હૈયું એ દે છે ભીંજવી, `મા' નું હૈયું પણ ભીંજાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag maa 'maa' dekhati nathi, toye e sachi kahevaya che
eni lila anubhavaye ghani, toye e nashvant ganaya che
vayu to dekhato nathi, toye sparshe anubhavaya che
vanaukelya ukelo ukale, haiyu hasti kabulava laagi jaay che
bijanum mota jota sarve, ek divas e sparshi jaay che
dar laage eno ghano, mota pahelam e maari jaay che
sukh dukh dekhatam nathi, anubhave e anubhavaya che
prarabdha to dekhatu nathi, bhogavi chhuti javaya che
bhaktidhara haiye vahe jyare, bhaav haiye anubhavaya che
potanum haiyu e de che bhinjavi, 'maa' nu haiyu pan bhinjay che
Explanation in English
Kakaji, in this beautiful hymn, explains about the invisibility of the Divine Mother and yet to see Her in all forms and to be omnipresent-
In this world, 'Ma' cannot be seen, yet She is known to be Divine
We can experience Her divine games, yet she is invincible
The air cannot be seen, yet we can feel it
The solution whose solution is not known can be solved, the heart accepts the being
Seeing the death of someone, one day affects us
We are too scared of it, he dies before death comes
Sorrow and happiness cannot be seen, it can only be experienced
Destiny and fate cannot be seen, everyone has to experience and suffer it
When the devotion flows from the heart, we can experience the emotions of the heart
When he soaks his heart, even the heart of ‘Ma’ gets soaked.
|