1986-01-10
1986-01-10
1986-01-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1808
જ્યાં શ્વાસમાં વિશ્વાસ તારો બોલે છે, ત્યાં હાથથી બાજી હજી ગઈ નથી
જ્યાં શ્વાસમાં વિશ્વાસ તારો બોલે છે, ત્યાં હાથથી બાજી હજી ગઈ નથી
જ્યાં હૈયામાં તારા પ્રેમનું બિંદુ ઝળકે છે, ત્યાં હાથથી બાજી હજી ગઈ નથી
જ્યાં પૂર્ણ અંધારે પણ ચમકારો જડે છે, ત્યાં હાથથી બાજી હજી ગઈ નથી
જ્યાં આંખમાં તારા, વહાલના ભાવ ચમકે છે, ત્યાં હાથથી બાજી હજી ગઈ નથી
જ્યાં હિંસા ભરેલું હૈયું તારું, નિર્દોષતાથી કંપી ઊઠે છે, ત્યાં હાથથી બાજી હજી ગઈ નથી
જ્યાં પ્રારબ્ધનો વિશ્વાસ તારા પુરુષાર્થને કુંઠિત કરતો નથી, ત્યાં હાથથી બાજી હજી ગઈ નથી
જ્યાં `મા' નાં પ્રેમ માટે, હૈયું તારું ખૂબ વલવલે છે, ત્યાં હાથથી બાજી હજી ગઈ નથી
જ્યાં `મા' નાં દર્શન કરવા, હૈયું તારું તડપે છે, ત્યાં હાથથી બાજી હજી ગઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jyāṁ śvāsamāṁ viśvāsa tārō bōlē chē, tyāṁ hāthathī bājī hajī gaī nathī
jyāṁ haiyāmāṁ tārā prēmanuṁ biṁdu jhalakē chē, tyāṁ hāthathī bājī hajī gaī nathī
jyāṁ pūrṇa aṁdhārē paṇa camakārō jaḍē chē, tyāṁ hāthathī bājī hajī gaī nathī
jyāṁ āṁkhamāṁ tārā, vahālanā bhāva camakē chē, tyāṁ hāthathī bājī hajī gaī nathī
jyāṁ hiṁsā bharēluṁ haiyuṁ tāruṁ, nirdōṣatāthī kaṁpī ūṭhē chē, tyāṁ hāthathī bājī hajī gaī nathī
jyāṁ prārabdhanō viśvāsa tārā puruṣārthanē kuṁṭhita karatō nathī, tyāṁ hāthathī bājī hajī gaī nathī
jyāṁ `mā' nāṁ prēma māṭē, haiyuṁ tāruṁ khūba valavalē chē, tyāṁ hāthathī bājī hajī gaī nathī
jyāṁ `mā' nāṁ darśana karavā, haiyuṁ tāruṁ taḍapē chē, tyāṁ hāthathī bājī hajī gaī nathī
English Explanation |
|
Explanation 1:
There is so much positivity and love in this bhajan. If you see small amount of positivity in any situation then you have not lost the battle in life.
When you feel faith in God, love in heart, small light in darkness then you haven't lost the battle.
When your violent heart cries over the innocent then you haven't lost the battle.
When you look for love in Maa's eyes or when your eyes are wondering for Maa's darshan then you haven't lost the battle.
Kaka says that these initial steps of positivity and love towards people and God, will help in your hard work towards your goal.
When you have so much love in your heart that you will easily feel the love of God and everyone around you.
Explanation 2:
Kakaji here in this bhajan emphasizes that nothing is lost if there is craving, love and worship for the Divine Mother-
Where confidence is reflected in your breath, still there is nothing lost.
Where there is also a speck of love in your heart, still there is nothing lost.
Where there is a ray of light and hope in the infinite darkness, still there is nothing lost.
Where affection is seen sparkling in your eyes, still there is nothing lost.
Where a heart filled with violence is affected by innocence, still there is nothing lost.
Where there is faith in destiny, efforts will not be disappointed, still there is nothing lost.
Where there is a deep fervour for the love from the Divine Mother, still there is nothing lost.
Where there is a great longing to see and seek blessings from the Divine Mother, still there is nothing lost.
Till there is hope,love affection and faith in the world for mankind and the Divine Mother, still there is nothing lost and humanity will prevail with profound in happiness.
|