Hymn No. 8619 | Date: 13-Jun-2000
|
|
Text Size |
 |
 |
નાજુક છે દિલ મારું, નાજુક છે મન મારું
Najuk Che Dil Maaru, Najuk Che Man Maaru
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
2000-06-13
2000-06-13
2000-06-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18106
નાજુક છે દિલ મારું, નાજુક છે મન મારું
નાજુક છે દિલ મારું, નાજુક છે મન મારું મારી મારી ઘા કિસ્મતના એને, બનાવ ના પથ્થર એને રે તું ઝીલ્યાં ઘણાં તોફાનો, સહી ઘણી મુસીબતો, હવે વધુ મૂંઝવ ના એને રે તું પારકી બોલી બોલે છે એ, ખોયું છે પોતાપણું, વિચારજે જરા એ તો તું ઘડીમાં સાથ દઈ, ઘડીમાં દૂર રહી, ખેલના ખેલ આવા એની સાથે તું ખાઈ માર હાથના તારા નથી સહી શકતું, નથી એ કહી શકતું પ્રેમ ને મનન છે કાર્ય એનું, તારા-મારામાં દીધું છે ભુલાવી બધું જીવનનું જોમ ખૂટયું ભારે એ બની ગયું, રહ્યું આયુ એનું આમ વીતતું છે તને પામવા, છે મારી પાસે એ, ઝૂંટવી ના લેજે એને રે તું તું છે કોમળ, રાખજે બંનેને કોમળ, સ્વીકારજે વિનંતી આ તો તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
najuka che dila marum, najuka che mann maaru
maari mari gha kismatana ene, banava na paththara ene re tu
jilyam ghanam tophano, sahi ghani musibato, have vadhu munjava na ene re tu
paraki boli bole che e, khoyum che potapanum, vicharaje jara e to tu
ghadimam saath dai, ghadimam dur rahi, khelana khela ava eni saathe tu
khai maara hathana taara nathi sahi shakatum, nathi e kahi shakatum
prem ne mann na che karya enum, tara-maramam didhu che bhulavi badhu
jivananum joma khutayum bhare e bani gayum, rahyu ayu enu aam vitatum
che taane pamava, che maari paase e, juntavi na leje ene re tu
tu che komala, rakhaje bannene komala, svikaraje vinanti a to tu
|