Hymn No. 8621 | Date: 14-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-14
2000-06-14
2000-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18108
હરેક રાહ જીવનની તો છે કાંટાથી ભરેલી, જીવનની રાહ તો છે કાંટાથી ભરેલી
હરેક રાહ જીવનની તો છે કાંટાથી ભરેલી, જીવનની રાહ તો છે કાંટાથી ભરેલી હરેક સાધના છે કષ્ટ ભરેલી, સહનશીલતા વિના તો સિદ્ધિ નથી દર્દ જાગશે દિલમાં, દેજો સંયમથી રોકી, જરૂરત વિના દેજો ના વહાવી એક વાત દિલથી લેજો સમજી, તપ્યા તપ, રહેશે પ્રભુ એમાં રાજી ફૂલ ખીલાવ્યા જીવનમાં પ્રભુએ, રાખ્યા ના એને પણ કાંટાથી ખાલી નિયમ કુદરતે પાળ્યા, ટકી રહી છે એમાં તો કુદરતની તો શક્તિ જોવી તો રાહ, છે અંગ એ તપનું, લાવે નજદીક એમાં એ તપની સિદ્ધિ હરેક રાહ ચાહે, હિંમત ભરેલું હૈયું, તૂટી હિંમત કિંમત બની કોડીની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hareka raah jivanani to che kantathi bhareli, jivanani raah to che kantathi bhareli
hareka sadhana che kashta bhareli, sahanashilata veena to siddhi nathi
dard jagashe dilamam, dejo sanyamathi roki, jarurata veena dejo na vahavi
ek vaat dil thi lejo samaji, tapya tapa, raheshe prabhu ema raji
phool khilavya jivanamam prabhue, rakhya na ene pan kantathi khali
niyam kudarate palya, taki rahi che ema to kudaratani to shakti
jovi to raha, che anga e tapanum, lave najadika ema e tapani siddhi
hareka raah chahe, himmata bharelum haiyum, tuti himmata kimmat bani kodini
|
|