Hymn No. 8625 | Date: 17-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-17
2000-06-17
2000-06-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18112
ઝાઝાની ભીંસમાં, ભીંસાઈ ના જાય, જોજે એમાં તારું જીવન
ઝાઝાની ભીંસમાં, ભીંસાઈ ના જાય, જોજે એમાં તારું જીવન ઝાઝી રે લક્ષ્મી જાશે ભીંસી જીવનને, ભીંસાઈ જાય ના જોજે જીવન ઝાઝું રે દુઃખ ભીંસતું જાશે જીવનને, ભીંસાઈ જાશે એમાં જીવન ઝાઝાં રે પ્રેમ ભીંસતો જાશે જીવનને, ગૂંગળાઈ જાય ના જોજે જીવન ઝાઝી રે ચિંતા ભીંસતી જાશે જીવનને, ખીલી ના શકશે એમાં જીવન ઝાઝો રે ક્રોધ ભીંસતો જાશે, જીવનને, ખીલી ના શકશે એમાં જીવન ઝાઝી રે ઈર્ષ્યા, ભીંસી નાખશે જીવનને, રૂંધાઈ જાશે એમાં જીવન ઝાઝી રે ઇચ્છા ભીંસતી જાશે જીવનને, રૂંધાઈ જાશે એમાં જીવન ઝાઝા રે લોભ, ભિંસી નાખશે જીવનને, ખીલી ના શકશે પૂરું જીવન ઝાઝા રે વેરમાં રૂંધાશે પ્રગતિ જીવનની, ખીલી ના શકશે જીવન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jajani bhinsamam, bhinsai na jaya, joje ema taaru jivan
jaji re lakshmi jaashe bhinsi jivanane, bhinsai jaay na joje jivan
jajum re dukh bhinsatum jaashe jivanane, bhinsai jaashe ema jivan
jajam re prem bhinsato jaashe jivanane, gungalai jaay na joje jivan
jaji re chinta bhinsati jaashe jivanane, khili na shakashe ema jivan
jajo re krodh bhinsato jashe, jivanane, khili na shakashe ema jivan
jaji re irshya, bhinsi nakhashe jivanane, rundhai jaashe ema jivan
jaji re ichchha bhinsati jaashe jivanane, rundhai jaashe ema jivan
jaja re lobha, bhinsi nakhashe jivanane, khili na shakashe puru jivan
jaja re veramam rundhashe pragati jivanani, khili na shakashe jivan
|