2000-06-21
2000-06-21
2000-06-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18123
હતા કોણ તારા કે અલગ થયા, અલગ હતા એ અલગ રહ્યા
હતા કોણ તારા કે અલગ થયા, અલગ હતા એ અલગ રહ્યા
ના પ્રેમ હતા હૈયે જેના ભર્યા, જીવનમાં ના પ્રેમ એ કરી શક્યા
દેખાવો એક થાવાના કર્યાં, ના જીવનમાં એક એ તો રહી શક્યા
કરવું ના હતું જેણે જીવનમાં કંઈ, હાથ એના ખાલી ને ખાલી રહ્યા
સમજના ડહોળ કર્યાં જેણે જીવનમાં, સાચું ના એ સમજી શક્યા
હરકત કિસ્મતની ના જે સહી શક્યા, નિયંત્રણમાં કર્મને કેમ ના રાખ્યાં
જીવનની સરળ ધરતીમાં, ખુદે ખુદના દુઃખના ખાડા ખોદ્યા
હર વાતમાંથી અલગતાના સૂરો કાઢયા, ના એક એ બની શક્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હતા કોણ તારા કે અલગ થયા, અલગ હતા એ અલગ રહ્યા
ના પ્રેમ હતા હૈયે જેના ભર્યા, જીવનમાં ના પ્રેમ એ કરી શક્યા
દેખાવો એક થાવાના કર્યાં, ના જીવનમાં એક એ તો રહી શક્યા
કરવું ના હતું જેણે જીવનમાં કંઈ, હાથ એના ખાલી ને ખાલી રહ્યા
સમજના ડહોળ કર્યાં જેણે જીવનમાં, સાચું ના એ સમજી શક્યા
હરકત કિસ્મતની ના જે સહી શક્યા, નિયંત્રણમાં કર્મને કેમ ના રાખ્યાં
જીવનની સરળ ધરતીમાં, ખુદે ખુદના દુઃખના ખાડા ખોદ્યા
હર વાતમાંથી અલગતાના સૂરો કાઢયા, ના એક એ બની શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatā kōṇa tārā kē alaga thayā, alaga hatā ē alaga rahyā
nā prēma hatā haiyē jēnā bharyā, jīvanamāṁ nā prēma ē karī śakyā
dēkhāvō ēka thāvānā karyāṁ, nā jīvanamāṁ ēka ē tō rahī śakyā
karavuṁ nā hatuṁ jēṇē jīvanamāṁ kaṁī, hātha ēnā khālī nē khālī rahyā
samajanā ḍahōla karyāṁ jēṇē jīvanamāṁ, sācuṁ nā ē samajī śakyā
harakata kismatanī nā jē sahī śakyā, niyaṁtraṇamāṁ karmanē kēma nā rākhyāṁ
jīvananī sarala dharatīmāṁ, khudē khudanā duḥkhanā khāḍā khōdyā
hara vātamāṁthī alagatānā sūrō kāḍhayā, nā ēka ē banī śakyā
|
|