Hymn No. 8642 | Date: 25-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-25
2000-06-25
2000-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18129
લાલપીળા શાને થાઓ છો, જીવનની લીલાલહેર ગુમાવો છો
લાલપીળા શાને થાઓ છો, જીવનની લીલાલહેર ગુમાવો છો અમૃતની તો શોધમાં જીવનમાં, જીવનમાં શાને ઝેર પીતા જાઓ છો શાંતિ પામવા જીવનમાં, શાંતિ અંતરની તો શાને ગુમાવો છો સમજદારી કેળવવા જીવનમાં, શાને બેસમજદાર બનતા જાઓ છો ધીરજ કેળવવી છે જીવનમાં, શાને ઊતાવળા બનતા જાઓ છો ફેલાવવી છે સદ્ગુણોની સુવાસ, દુર્ગુણોને શાને આવકારો છો સંબંધોને કરવા છે મજબૂત, ભૂલોને શાને યાદ કરતા જાઓ છો વિચલિત થાવું નથી જ્યાં, શાને વારે ઘડીએ દુઃખી થાવો છો પ્રભુપ્રેમમાં મસ્ત બનવું છે, શાને શંકામાં સરકતા જાઓ છો રાખવા છે પ્રભુને આંખ સામે, શાને પ્રભુથી છુપાઈ જાઓ છો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lalapila shaane thao chho, jivanani lilalahera gumavo chho
anritani to shodhamam jivanamam, jivanamam shaane jera pita jao chho
shanti paamva jivanamam, shanti antarani to shaane gumavo chho
samajadari kelavava jivanamam, shaane besamajadara banta jao chho
dhiraja kelavavi che jivanamam, shaane utavala banta jao chho
phelavavi che sadgunoni suvasa, durgunone shaane avakaro chho
sambandhone karva che majabuta, bhulone shaane yaad karta jao chho
vichalita thavu nathi jyam, shaane vare ghadie dukhi thavo chho
prabhupremamam masta banavu chhe, shaane shankamam sarakata jao chho
rakhava che prabhune aankh same, shaane prabhu thi chhupai jao chho
|
|