Hymn No. 324 | Date: 11-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-11
1986-01-11
1986-01-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1813
કોઈ કરે કે ના કરે, તોયે રક્ષણ કરશે તું મારું જરૂર
કોઈ કરે કે ના કરે, તોયે રક્ષણ કરશે તું મારું જરૂર કોઈ સાંભળે કે ના સાંભળે, તોયે સાંભળશે મને તું જરૂર કોઈ કરે કે ના કરે, તોયે મને તું પ્રેમ કરશે જરૂર કોઈ મૂકે કે ના મૂકે, તોયે પ્રેમાળ હાથ માથે મૂકશે તું જરૂર કોઈ બોલે કે ના બોલે, તોયે માડી, મુજથી બોલશે તું જરૂર કોઈ કરે કે ના કરે, તોયે તારા દિલની વાત, કરશે મને જરૂર કોઈ રહે કે ના રહે, તોયે સદા મારી સાથે રહેશે તું જરૂર કોઈ રડશે કે ના રડશે, તોયે મારી હાલત પર રડશે તું જરૂર કોઈ બતાવે કે ના બતાવે, તોયે માર્ગ મને બતાવશે તું જરૂર કોઈ મારે કે ના મારે, તોયે પ્રેમથી મારશે મને તું જરૂર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi kare ke na kare, toye rakshan karshe tu maaru jarur
koi sambhale ke na sambhale, toye sambhalashe mane tu jarur
koi kare ke na kare, toye mane tu prem karshe jarur
koi muke ke na muke, toye premaal haath maathe mukashe tu jarur
koi bole ke na bole, toye maadi, mujathi bolashe tu jarur
koi kare ke na kare, toye taara dilani vata, karshe mane jarur
koi rahe ke na rahe, toye saad maari saathe raheshe tu jarur
koi radashe ke na radashe, toye maari haalat paar radashe tu jarur
koi batave ke na batave, toye maarg mane batavashe tu jarur
koi maare ke na mare, toye prem thi marashe mane tu jarur
Explanation in English
Shri Satguru Devendraji Ghia called as Kakaji by his ardent followers seeks the Divine Mother's blessings-
Let anyone protect me or not, I am sure you will always protect me,
Let anyone listen to me or not, I am sure you will always listen to me,
Let anyone love me or not, I am always sure that you will eternally love me,
Let anyone place their affectionate hand on my head, you will always place your loving hand on my head,
Let anyone speak with me or not Mother, I know you will always speak with me,
Let anyone narrate their tales, I am sure you will narrate to me your secrets,
Let anyone stay or not, I am sure you will always stay with me forever,
Let anyone cry or not, I am sure you will be compassionate towards my condition,
Let anyone guide me the way or not, I am sure you will lead me to the path,
Let anyone defeat me or not, I am sure I will be defeated by your love.
Thus, it is our eternal faith in our Divine Mother which is portrayed by Kakaji here.
|