Hymn No. 8644 | Date: 26-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-26
2000-06-26
2000-06-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18131
થાકું છું જીવનની વાસ્તવિકતાથી તો જીવનમાં જ્યારે
થાકું છું જીવનની વાસ્તવિકતાથી તો જીવનમાં જ્યારે મારી સપનાની દુનિયામાં ત્યારે લટાર મારી લઉં છું છું પુરુષાર્થી તોય મારા પ્રારબ્ધની દુનિયામાં લટાર મારી લઉં છું હારું કે જીતું છું જ્યારે, સપનાની દુનિયામાં લટાર મારી લઉં છું છું ભલે કેદી મારી દુનિયામાં, ન્યાયાધીશ મારો હું બની જાઉં છું ઝીલતો નથી સલામી જેની સપનામાં, સલામ એના ઝીલતો જાઉં છું સળગે સંબંધોમાં જ્યાં હોળી, સપનાની દુનિયામાં આશરો લઉં છું બેતાજ બાદશાહ છું મારી દુનિયાનો, વાસ્તવિકતાને ખોફ નજરથી જોઉં છું પ્રભુ છે બહાર ને અંદર, એ અનોખી દુનિયામાં એને સમાવતો જાઉં છું ભૂલભરેલી ભાવનામાં ભમું છું, સપનામાં સાકાર એને કરતો જાઉં છું ના વિસરાય છે એવી અદ્ભુત દુનિયા, એને પણ વીસરતો જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thakum chu jivanani vastavikatathi to jivanamam jyare
maari sapanani duniya maa tyare latara maari lau chu
chu purusharthi toya maara prarabdhani duniya maa latara maari lau chu
harum ke jitum chu jyare, sapanani duniya maa latara maari lau chu
chu bhale kedi maari duniyamam, nyayadhisha maaro hu bani jau chu
jilato nathi salami jeni sapanamam, salama ena jilato jau chu
salage sambandhomam jya holi, sapanani duniya maa asharo lau chu
betaja badashaha chu maari duniyano, vastavikatane khopha najarathi joum chu
prabhu che bahaar ne andara, e anokhi duniya maa ene samavato jau chu
bhulabhareli bhavanamam bhamum chhum, sapanamam sakaar ene karto jau chu
na visaraya che evi adbhuta duniya, ene pan visarato jau chu
|
|