Hymn No. 325 | Date: 11-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-11
1986-01-11
1986-01-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1814
વિનંતી કરતો રહ્યો ખૂબ તને, તોયે તારું દિલ પીગળ્યું નહીં
વિનંતી કરતો રહ્યો ખૂબ તને, તોયે તારું દિલ પીગળ્યું નહીં પથ્થર દિલ ના બન તું માડી, બીજું કાંઈ તને હવે કહેવું નથી આશ ધરી ખૂબ તને ઢૂંઢતો રહ્યો, તું મુજથી સદા છુપાઈ રહી આ તને હવે શોભતું નથી માડી, બીજું કંઈ તને હવે કહેવું નથી પ્રેમનું પાત્ર મારું સદા, તુજ પાસે હું ધરતો રહ્યો રાખજે એને ન ખાલી મારી માડી, બીજું કંઈ તને હવે કહેવું નથી દિલમાં પડયા છે ઘા ઊંડા ઘણા, તુજ પાસે છે એની દવા ઘા એ મારા બધા રૂઝવી દેજે માડી, બીજું કંઈ તને કહેવું નથી દાનત સાફ રાખી ફર્યો જગમાં, માર ખાતો રહ્યો હરઘડી આ વાત જરા ધ્યાન રાખજે માડી, બીજું કંઈ તને કહેવું નથી બીજા બધા સાથ દેતા અધવચ્ચે અટકી જાતા, તું અટકતી નથી દર્દભરી સ્વીકારજે મારી આ વિનંતી, બીજું કંઈ તને કહેવું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vinanti karto rahyo khub tane, toye taaru dila pigalyum nahi
paththara dila na bana tu maadi, biju kai taane have kahevu nathi
aash dhari khub taane dhundhato rahyo, tu mujathi saad chhupai rahi
a taane have shobhatum nathi maadi, biju kai taane have kahevu nathi
premanum patra maaru sada, tujh paase hu dharato rahyo
rakhaje ene na khali maari maadi, biju kai taane have kahevu nathi
dil maa padaya che gha unda ghana, tujh paase che eni dava
gha e maara badha rujavi deje maadi, biju kai taane kahevu nathi
danata sapha rakhi pharyo jagamam, maara khato rahyo haraghadi
a vaat jara dhyaan rakhaje maadi, biju kai taane kahevu nathi
beej badha saath deta adhavachche ataki jata, tu atakati nathi
dardabhari svikaraje maari a vinanti, biju kai taane kahevu nathi
Explanation in English
Shri Satguru Devendraji Ghia laments for the love and urges the Divine Mother for her blessings eternally-
Although I have been requesting you a lot, your heart did not melt,
Please do not be callous Mother,
I will not expect anything else.
Although I have been frantically searching for you with lots of hope, you have always been hidden from me.
This behaviour does not suit you Mother,
I will not expect anything else.
Although I have been offering you a plate for your Divine love,
Please do not keep it empty Mother,
I will not expect anything else.
My heart has been deeply wounded and you have the medicine for it,
Please heal all my wounds Mother,
I will not expect anything else,
I have moved around the world with a clear conscience,
Yet, have been deprived of success everytime,
Pay heed to this matter Mother,
I will not tell you anything else,
Everyone abandoned me midway,
Yet, you have always supported me throughout the journey,
Please accept my heartfelt request,
I will not expect anything else.
Here, it is a plea for the Divine Mother's relentless support and blessings.
|