BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 328 | Date: 11-Jan-1986
   Text Size Increase Font Decrease Font

નામ હોય તેનો જો નાશ હોય, પ્રભુ નામ તને દેવું નથી

  No Audio

Naam Hoi Teno Jo Naash Hoi, Prabhu Naam Tane Devu Nathi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1986-01-11 1986-01-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1817 નામ હોય તેનો જો નાશ હોય, પ્રભુ નામ તને દેવું નથી નામ હોય તેનો જો નાશ હોય, પ્રભુ નામ તને દેવું નથી
તારો જો નાશ થાય માડી, તો જગમાં બીજું કંઈ રહેતું નથી
નામ દઈ દઈ નાશ કીધો છે તારો, તું હવે દેખાતી નથી
છતાં નામ દેતા તું કેમ દોડી આવતી, એ સમજાતું નથી
મનને દીધાં ખૂબ નામો માડી, મન હજી હાર માનતું નથી
ફરતું રહેતું બધે ખૂબ માડી, તોયે હજી એ થાક્તું નથી
મૌનના ભાવોમાં દોડતો, નામમાં ફેર પડતો નથી
ધ્યાનમાં કોઈ બોલતું નથી, અન્ય ત્યાં કોઈ હોતું નથી
લેવું નામ તારું માડી, દિલ ખોલીને એ લેવાતું નથી
કૃપા કરજે મુજ પર એવી, બીજું કંઈ તને કહેવું નથી
Gujarati Bhajan no. 328 by Satguru Devendra Ghia - Kaka
નામ હોય તેનો જો નાશ હોય, પ્રભુ નામ તને દેવું નથી
તારો જો નાશ થાય માડી, તો જગમાં બીજું કંઈ રહેતું નથી
નામ દઈ દઈ નાશ કીધો છે તારો, તું હવે દેખાતી નથી
છતાં નામ દેતા તું કેમ દોડી આવતી, એ સમજાતું નથી
મનને દીધાં ખૂબ નામો માડી, મન હજી હાર માનતું નથી
ફરતું રહેતું બધે ખૂબ માડી, તોયે હજી એ થાક્તું નથી
મૌનના ભાવોમાં દોડતો, નામમાં ફેર પડતો નથી
ધ્યાનમાં કોઈ બોલતું નથી, અન્ય ત્યાં કોઈ હોતું નથી
લેવું નામ તારું માડી, દિલ ખોલીને એ લેવાતું નથી
કૃપા કરજે મુજ પર એવી, બીજું કંઈ તને કહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
naam hoy teno jo nasha hoya, prabhu naam taane devu nathi
taaro jo nasha thaay maadi, to jag maa biju kai rahetu nathi
naam dai dai nasha kidho che taro, tu have dekhati nathi
chhata naam deta tu kem dodi avati, e samajatum nathi
mann ne didha khub namo maadi, mann haji haar manatum nathi
phartu rahetu badhe khub maadi, toye haji e thaktum nathi
maunana bhavomam dodato, namamam phera padato nathi
dhyanamam koi bolatum nathi, anya tya koi hotum nathi
levu naam taaru maadi, dila kholine e levatum nathi
kripa karje mujh paar evi, biju kai taane kahevu nathi

Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji (Satguru Devendra Ghia)by his ardent followers urges The Divine Mother to calm the unrest mind.
A thing which is named is always destroyed, therefore, I don't want to name you 'God'
If you are destroyed Mother, then there would be nothing else to live for in this world
You have been given many names and thus you have been destroyed, you can't be seen now
Yet, when your name is uttered you come running, I don't understand
Mind has been given many names Mother, mind does not yet accept defeat
Mind wanders a lot everywhere Mother, yet it is never tired
With the virtue of Silence, a name does not make a difference
Nobody speaks while meditating, because there is nobody there
I want to chant your name Mother but cannot do it wholeheartedly
Just need to request you to shower your kindness towards me and I don't want to mention anything else.

First...326327328329330...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall