Hymn No. 330 | Date: 17-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-17
1986-01-17
1986-01-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1819
માયાના ઊંડા અંધારેથી માડી, તારો સાદ સંભળાય છે
માયાના ઊંડા અંધારેથી માડી, તારો સાદ સંભળાય છે હૈયામાં ઊંડે આશાના કિરણો જગાવી હૈયું હલાવી જાય છે રટતો રહું માડી જ્યાં નામ તારું, ચિત્ત બીજે દોડી જાય છે તારા પ્રેમ માટે તલસતા હૈયામાં, એ પ્યાસ વધારી જાય છે માયામાંથી મન જ્યાં ખેંચું, મન માયામાં ખેંચી જાય છે માયાની આ ખેંચાણમાં માડી, ચિત્ત મારું બહુ ભમી જાય છે તારી માયાનું કહેવું કોને, જ્યાં તારી માયાજ સતાવી જાય છે અટપટી રીતો છે તારી, પ્રેમમાં એ પાગલ બનાવી જાય છે સંસારની રીત છે ઊલટી, તારી રીત એને સુલટાવી જાય છે મારા પાગલ મનને શાંતિ મળે, જો તારી કૃપા ઉતરી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mayana unda andharethi maadi, taaro saad sambhalaya che
haiya maa unde ashana kirano jagavi haiyu halavi jaay che
ratato rahu maadi jya naam tarum, chitt bije dodi jaay che
taara prem maate talasata haiyamam, e pyas vadhari jaay che
maya maa thi mann jya khenchum, mann maya maa khenchi jaay che
maya ni a khenchanamam maadi, chitt maaru bahu bhami jaay che
taari maya nu kahevu kone, jya taari mayaja satavi jaay che
atapati rito che tari, prem maa e pagala banavi jaay che
sansar ni reet che ulati, taari reet ene sulatavi jaay che
maara pagala mann ne shanti male, jo taari kripa utari jaay che
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji (Satguru Devendra Ghia)by his ardent followers urges the Divine Mother to bless her devotees in this illusionary world with her immense love.
In the deep illusion of darkness Mother, I can hear your voice
A ray of hope deep within my heart awakens and enlightens it
Although I repeatedly chant your name, my mind travels in another direction
My heart has been craving for your love, it increases my thirst for your love
When I divert my mind from the illusions, my mind is pulled towards illusions
In this war between illusion and the mind, my attention wanders a lot
Whom should I tell about your love, where your love only makes me suffer
Your unusual magical ways, makes me love you madly
The ways of the society are contradictory, but your ways corrects everything
I seek solace to my unrest mind if you manifest your blessings.
Thus, the only way to allay an unrest mind is to worship the Divine Mother eternally.
|
|