Hymn No. 8712 | Date: 24-Jul-2000
|
|
Text Size |
 |
 |
2000-07-24
2000-07-24
2000-07-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18199
અમારા હાથ તો પ્રભુ તમે પકડો છો, હાથ તમારા ના દેખાયે છે
અમારા હાથ તો પ્રભુ તમે પકડો છો, હાથ તમારા ના દેખાયે છે જુઓ છો તમારી નજરથી અમને તો, નજર તમારી અમને ના બનાવો આવો નજદીક વારંવાર તમે, પગલાં તમારાં ના અમને સંભળાવો સાંભળો છો હર વાત અમારી, ના કાન તમારા અમને બતાવો ઝીલો જ્યાં સર્વે ભાવો અમારા, દાસ તમારા અમને ના બનાવો બુદ્ધિથી પર છો વસ્યા તમે, અણસાર બુદ્ધિનો ના અમને આપો સંસારનાં ઝેર તો અમને પીવરાવ્યાં, અમૃત હવે અમને પીવરાવો સાંભળવા ચાહીએ છીએ તમને, ક્યારેક બે શબ્દ તો સંભળાવો ગમીએ કે ના ગમીએ, તમારી નજરની બહાર ના અમને રાખો હસતા રાખવા સદા મથો છો, તમને સદા હસતા રાખવા દો સદા કરો છો કલ્યાણ અમારું, વરદ હસ્ત મસ્તકે એક વાર મૂકો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
amara haath to prabhu tame pakado chho, haath tamara na dekhaye che
juo chho tamaari najarathi amane to, najar tamaari amane na banavo
aavo najadika varam vaar tame, pagala tamaram na amane sambhalavo
sambhalo chho haar vaat amari, na kaan tamara amane batavo
jilo jya sarve bhavo amara, dasa tamara amane na banavo
buddhithi paar chho vasya tame, anasara buddhino na amane apo
sansaranam jera to amane pivaravyam, anrita have amane pivaravo
sambhalava chahie chhie tamane, kyarek be shabda to sambhalavo
gamie ke na gamie, tamaari najarani bahaar na amane rakho
hasta rakhava saad matho chho, tamane saad hasta rakhava do
saad karo chho kalyan amarum, varada hasta mastake ek vaar muko
|
|