Hymn No. 8717 | Date: 26-Jul-2000
|
|
Text Size |
 |
 |
2000-07-26
2000-07-26
2000-07-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18204
સંસારની ઘંટી ફરતી જાય, કંઈક બીજોનાં બીજોને દળતી જાય
સંસારની ઘંટી ફરતી જાય, કંઈક બીજોનાં બીજોને દળતી જાય કંઈક બીજો એમાં ઓરાતાં જાય, કંઈક આખાં એમાં નીકળી જાય અહંનાં બીજો એમાં દળાતાં જાય, કંઈક એમાં આખાં રહી જાય ભાગ્ય ને કર્મો એમાં દળાતાં જાય, નવાં કર્મો એમાં ઓરાતાં જાય સંબંધોનાં બીજો દળાતાં જાય, લોટ કંઈકનો એમાં ઊંડી જાય કંઈક અવગુણોનાં બીજો દળતાં જાય, કંઈક દળાયા વિના રહી જાય પ્રેમ ને ભક્તિમાં ભીંજાયેલા દાણા, એવા ને એવા એ રહી જાય ક્રોધ ને વેરમાં સંકળાયેલા દાણા, લોટ એમાં એનો બની જાય ભાવમાં ભીંજાયેલા દાણા, લોટને સુગંધિત બનાવતા જાય સંસારની ઘંટી દળતી જાય, કર્મો ને ભાગ્ય એમાં દળાતાં જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sansar ni ghanti pharati jaya, kaik bijonam bijone dalati jaay
kaik bijo ema oratam jaya, kaik akham ema nikali jaay
ahannam bijo ema dalatam jaya, kaik ema akham rahi jaay
bhagya ne karmo ema dalatam jaya, navam karmo ema oratam jaay
sambandhonam bijo dalatam jaya, lota kamikano ema undi jaay
kaik avagunonam bijo dalatam jaya, kaik dalaya veena rahi jaay
prem ne bhakti maa bhinjayela dana, eva ne eva e rahi jaay
krodh ne veramam sankalayela dana, lota ema eno bani jaay
bhaav maa bhinjayela dana, lotane sugandhita banavata jaay
sansar ni ghanti dalati jaya, karmo ne bhagya ema dalatam jaay
|
|