Hymn No. 8721 | Date: 26-Jul-2000
|
|
Text Size |
 |
 |
2000-07-26
2000-07-26
2000-07-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18208
મનુષ્યજનમ મળ્યો આપણને, માનવતાના રંગમાં રંગાઈ જઈએ
મનુષ્યજનમ મળ્યો આપણને, માનવતાના રંગમાં રંગાઈ જઈએ ચાલો આપણે વીર બનીએ, ચાલો આપણે મહાવીર બનીએ ભૂલી વેરવિકાર હૈયેથી, ચાલો સમતાના ભાવો હૈયામાં ભરીએ અહંકાર મિટાવી હૈયેથી, ચાલો જીવનમાં તો આપણે નમ્ર બનીએ રાખી ના દ્વેષ કોઈ માટે, નમ્ર બની સહુને તો વંદન કરીએ ત્યજી રાહ અસત્યની જીવનમાં, ચાલો સત્યની રાહે ચાલીએ શારીરિક-માનસિક દર્દથી ઉપર ઊઠીએ, ચાલો આપણે ધીર બનીએ તારુંમારું મિટાવી, ચાલો આપણે પરમાત્મામાં ચિત્ત જોડીએ માયા-મમતા ત્યજીને જીવનમાં, ચાલો આપણે પરમાત્મામાં લીન બનીએ તૂટેલા વિશ્વાસના રે તાંતણા, ચાલો વિશ્વાસથી જીવનમાં જોડીએ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manushyajanama malyo apanane, manavatana rangamam rangai jaie
chalo aapane vira banie, chalo aapane mahavira banie
bhuli veravikara haiyethi, chalo samatana bhavo haiya maa bharie
ahankaar mitavi haiyethi, chalo jivanamam to aapane nanra banie
rakhi na dvesha koi mate, nanra bani sahune to vandan karie
tyaji raah asatyani jivanamam, chalo satyani rahe chalie
sharirika-manasika dardathi upar uthie, chalo aapane dhir banie
tarummarum mitavi, chalo aapane paramatmamam chitt jodie
maya-mamata tyajine jivanamam, chalo aapane paramatmamam leen banie
tutela vishvasana re tantana, chalo vishvasathi jivanamam jodie
|
|