Hymn No. 332 | Date: 20-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-20
1986-01-20
1986-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1821
આવ્યો તને શોધવા જગમાં માડી, તારી માયામાં એ ભૂલી ગયો
આવ્યો તને શોધવા જગમાં માડી, તારી માયામાં એ ભૂલી ગયો માયામાં અથડાઈ ખૂબ, તને શોધવું હું વીસરી ગયો માયા તારી લાગી મીઠી, તારો પ્રેમ હું વીસરી ગયો ભમી ભમીને થાક્યો બહુ, તને શોધવું હું વીસરી ગયો જન્મો જનમની છે આ કહાણી, ફરક એમાં નવ પડયો રસ્તો તારો ભૂલી ગયો માડી, તને શોધવું હું વીસરી ગયો અથડાયો કૂટાયો ખૂબ, તારી માયાનું મધુ હું ચાખી ગયો સાચો તારો અમીરસ ભૂલી માડી, તને શોધવું હું વીસરી ગયો માયાએ જ્યારે મૂંઝવ્યો ઘણો, તારી પાસે હું રડી પડયો તોયે રાહ તારી નથી પકડી માડી, તને શોધવું હું વીસરી ગયો માયાનો દોર સાચો છે તારે હાથ, તે મને મૂંઝવ્યો ઘણો હવે કૃપા ઉતારજે મુજ પર માડી, ભલે હું તને વીસરી ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo taane shodhava jag maa maadi, taari maya maa e bhuli gayo
maya maa athadai khuba, taane shodhavum hu visari gayo
maya taari laagi mithi, taaro prem hu visari gayo
bhami bhamine thaakyo bahu, taane shodhavum hu visari gayo
janmo janamani che a kahani, pharaka ema nav padayo
rasto taaro bhuli gayo maadi, taane shodhavum hu visari gayo
athadayo kutayo khuba, taari maya nu madhu hu chakhi gayo
saacho taaro amiras bhuli maadi, taane shodhavum hu visari gayo
mayae jyare munjavyo ghano, taari paase hu radi padayo
toye raah taari nathi pakadi maadi, taane shodhavum hu visari gayo
mayano dora saacho che taare hatha, te mane munjavyo ghano
have kripa utaraje mujh paar maadi, bhale hu taane visari gayo
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji (Satguru Devendra Ghia)by his ardent followers urges the Divine Mother to guide him towards the path leading to her-
I have come into this world in search of you Mother, I have forgotten it in your affection
I have been entangled in the worldly affairs,I have forgotten to search for you
I have been enamoured by your love, I have forgotten your love,
I have been tired after wandering around,I have forgotten to search for you
This tale has been narrated for centuries, there is no difference in it
I have forgotten to trod your path Mother, I have forgotten to search for you
I have been frustrated and helpless a lot, I have tasted the sweetness of your affection
I have forgotten the authentic taste of your affection Mother, I have forgotten to search for you
When I was confused with the worldly entanglements, I cried in front of you
Yet, I did not take your road Mother, I have forgotten to search for you
The rope of affection is in your hands, you have confused me a lot
Now bestow your blessings on me Mother, though I have forgotten you.
The devotee earnestly urges the Divine Mother to shower her blessings, though one is lost in the entanglements of the world.
|