Hymn No. 8724 | Date: 27-Jul-2000
|
|
Text Size |
 |
 |
2000-07-27
2000-07-27
2000-07-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18211
હકીકતની હોળી કે કરશો અવગણના, આવશે દુઃખ ધસતું ને ધસતું
હકીકતની હોળી કે કરશો અવગણના, આવશે દુઃખ ધસતું ને ધસતું રહેશે હકીકત છૂપી ક્યાં સુધી, સામે આવ્યા વિના એ રહેવાની નથી છટકી છટકશો ક્યાં સુધી, સામનો કર્યાં વિના તો રહેવાનું નથી પાથરશે પાથરણું હકીકત, સંભાળવું મુશ્કેલ બન્યા વિના રહેવાનું નથી રોગના મૂળના સડોને, અટકાવ્યા વિના તો કાંઈ છૂટકો નથી ગમે કે ના ગમે, હકીકત એ હકીકત રહેવાની, સ્વીકાર્યા વિના છૂટકો નથી ભાગશો કે ડરશો એમાં, સામનો કર્યાં વિના એમાં રહેવાનું નથી સહજ સ્વીકારો કે હારીને સ્વીકારો, હકીકતમાં બદલી થવાની નથી મળે મારગ તોફાનોમાંથી, હકીકતમાંથી મારગ મળ્યા વિના રહેવાના નથી અજાણપણે અંદાજ ના હતો, હકીકત અંદાજ આપ્યા વિના રહેતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hakikatani holi ke karsho avaganana, aavashe dukh dhasatum ne dhasatum
raheshe hakikata chhupi kya sudhi, same aavya veena e rahevani nathi
chhataki chhatakasho kya sudhi, samano karya veena to rahevanum nathi
patharashe patharanum hakikata, sambhalavum mushkel banya veena rahevanum nathi
rogana mulana sadone, atakavya veena to kai chhutako nathi
game ke na game, hakikata e hakikata rahevani, svikarya veena chhutako nathi
bhagasho ke darasho emam, samano karya veena ema rahevanum nathi
sahaja svikaro ke harine svikaro, hakikatamam badali thavani nathi
male maarg tophanomanthi, hakikatamanthi maarg malya veena rahevana nathi
ajanapane andaja na hato, hakikata andaja apya veena raheti nathi
|
|